સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/પંડિત સુખલાલજી

Revision as of 07:52, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આંખોનહોતીએનાબદલામાંબીજીબધીઇન્દ્રિયોઅત્યંતસતેજહતી. શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આંખોનહોતીએનાબદલામાંબીજીબધીઇન્દ્રિયોઅત્યંતસતેજહતી. શ્રીમતીમૃદુલાપ્ર. મહેતાએએમના‘પુણ્યશ્લોકપંડિતજી’ નામનાસંસ્મરણમાંએકપ્રસંગનોંધ્યોછે. તેદિવસેઉકળાટપછીપવનનીકળ્યોહતો. ચાંદનીપણએવીજસુંદરહતી. મૃદુલાબહેનેએનોઉલ્લેખનહોતોકર્યોછતાંપંડિતજીબોલેલા: “પવનજસરસછેતેમનથી, ચાંદનીપણસરસછે, ખરુંને!” મૃદુલાબહેનડઘાઈજાયછે. પંડિતજીકહેછે: “જો, એમાંકંઈઅલૌકિકશકિતનીજરૂરનથી. આજનીહવામાંજેઅનેરીશીતળતાછેતેપૂર્ણિમાનીસોળેકળાએખીલેલીચાંદનીસિવાયસંભવેનહીં. એઅનન્યશીતળતાનોઅનુભવઆંખહોયતેનેથાયએનાકરતાંવધારેતીવ્રપણેઆંખવગરનાનેથાયએમહુંધારુંછું. મેંઘણીવારઆજેપૂનમછેતેમઆઅનુભવેજાણ્યુંછે. તેમાંયવૈશાખીપૂનમપરખાયાવિનારહેજનહીં!” એપછીનીગંભીર-હળવીવાતચીતદરમિયાનપંડિતજીમૃદુલાબહેનનેચાંદનીનુંવર્ણનકરવાકહેછે. એઆખોભાગલેખિકાનાશબ્દોમાંજમૂકવાજેવોછે: “મેંવૃક્ષ, વેલીઓ, પુષ્પોઅનેસરિતાનાજળમાંપડતાચંદ્રનાપ્રકાશ, પ્રતિબિંબ-વલયોનુંથોડુંવર્ણનકર્યું. પછીપંડિતજીએપોતેનાનપણમાંમાણેલીચાંદનીનુંવર્ણનકર્યું, તેશબ્દોમારીપાસેરહ્યાનથીપણતેપછીતેમણેજેવર્ણનકર્યુંતેનીએકઘેરીછાપમારાઅંતરમાંછે. “કહે: ‘પ્રકાશકરતાંઅંધકાર, ગાઢઅંધકારનોઅનુભવકોઈએનકર્યોહોયતેવોતીવ્રપણેમેંકર્યોછે. સોળવર્ષનીવયેજ્યારેઆંખોખોઈત્યારેઆંખોનુંતેજગયુંતેટલુંજનહીં, સમસ્તજીવનજીવવાનીબધીઆશા-આકાંક્ષાઓફરતોગાઢઅંધકારવીંટળાઈવળ્યોહતો. પ્રગાઢઅંધકાર, જ્યાંપ્રકાશનીઆછીરેખાનહતી, આશાનીઝાંયસરખીનહોતીઅનેઅંધકારનાડુંગરનો, ચોસલેચોસલાનોએવોભારહતોકેડોકઊચીનથઈશકે. ઊડાઅંધારાકૂવામાંમનેકોઈએધકેલીદઈજાણેજીવનનાંએકેએકદ્વારબંધકરીદીધાંહતાં. આઅંધકારનોખડકસમોભારભેદીનેબહારનીકળાશેકેકદીકોઈપ્રકાશરેખાસાંપડશેતેવીકલ્પનાજઅસંભવિતલાગતીહતી. મારામનનીત્યારેએસ્થિતિહતી. કોઈઆધારનહીં, કોઈઓથારનહીં. તમેએકલા, અટૂલાનિ:સહાયપણેઅંધકારનાએકળણમાંખૂંપીજાઓતેવીદશા. મૃદુલા, જીવનનોતેઅંધકારશબ્દમાંમુકાયતેવોનથી...’ “તેમનાસદાપ્રસન્નચહેરાપરવિષાદછવાઈગયોહતો. શબ્દેશબ્દેઅસહ્યવેદનાનીતરીરહીહતી. તેઓબોલતાગયાઅનેમારીઆંખોમાંથીઆંસુનીતરતાંરહ્યાં. જરાપણઅવાજનથાય, શ્વાસપણજોરથીનલેવાયતેનીમેંખૂબતકેદારીરાખેલીપણપ્રજ્ઞાચક્ષુપામીગયા. એકાએકથોભીનેકહે: ‘અરે, તુંરડેછે? આતોચાંદનીનીમજાબગડીગઈ! હુંતોવર્ણનમાંતલ્લીનથઈગયો. પણસાંભળ, રડવાજેવુંતેમાંહવેશુંછે? ઘોરઅંધકારનોઅનુભવકર્યો, તોએવાજદેદીપ્યમાનપ્રકાશનોપણઅનુભવકર્યોછે. ગાઢઅંધકારનાઅસહ્યભારઅનેઘોરનિરાશામાંએકપ્રકાશ-કિરણઝળક્યું—પુરુષાર્થનુંએકપગલુંદેખાયું—આંચકોમારીનેમાથુંઊચુંકર્યુંઅનેનિરાશાનોખડકગબડીપડ્યો. ધીમેધીમેપગમાંડતાં, ટેકોમેળવવાનીમથામણકરતાંકરતાંએકસાંકળહાથઆવીઅનેઊડાકળણમાંથીબહારઆવ્યોતોજેભવ્ય, દેદીપ્યમાનઅનેઉજ્જ્વળપ્રકાશમનેમળ્યોતેવોબહુવિરલઆત્માઓનેમળ્યોહશે. જીવનનેઆકિનારેતોપ્રકાશઅનેઆનંદરસછે. પછીપ્રારંભમાંઅંધકારહતોતેનુંકંઈદુ:ખથોડુંજહોય! ચાલ, હવેખુશને? એકસરસભજનગા, પછીઆપણેજઈએ.’ કહીતેમણેવાતસમેટીલીધી. “બીજેદિવસેસવારમાંફરતાંફરતાંકહે: ‘ઈશ્વરએકહાથેલઈલેતોબેહાથેઆપેએવોમારોજીવનનોઅનુભવછે. ઈશ્વરનાંઔદાર્યનેકદીસીમાનથીતેવાતતુંજીવનમાંકદીભૂલતીનહીં. ગમેતેવીવિકટપરિસ્થિતિમાંપણઆધારનોકોઈકખૂંટોતેણેઆપણેમાટેરાખ્યોજહશેતેવીશ્રદ્ધાગુમાવવીનહિ. પુરુષાર્થકરવાનુંઆપણેભાગેહોયછે. પુરુષાર્થનકરીએતોઈશ્વરીયખૂંટોહાથનહીંઆવે.” સોળવર્ષનીઉંમરેલગ્નથઈગયાંહોતપણમોકૂફરહ્યાંનેબીજાવર્ષેઉનાળામાંમાતાનીકળ્યાંનેઆંખોગઈ. વહેમોઅનેઅંધશ્રદ્ધાઓનેઓળખીમુક્તથતાગયા. કાશીનીયશોવિજયજૈનપાઠશાળામાંઅભ્યાસમાટેગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણનાવિશેષજ્ઞોપાસેસ્વાધ્યાયનીતકમળી. સંસ્કૃત-પ્રાકૃતમાંભાષણકરતાથયા. અલંકારશીખવાલાગ્યા. ત્યારેજેટલુંશીખતાએબધુંકંઠસ્થકરીને. ચિંતનકરતા. ચિંતનનુંપ્રમાણવધ્યું. ઊડાઊતરતાગયા. પંડિતજીએશિક્ષણનાભાગરૂપેપ્રવાસોપણકર્યા. સમ્મેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલાવગેરેસ્થળોનીયાત્રાથીપોતેરમ્યપ્રદેશોઅનેસરલસ્વભાવીજનપદોનેજાતેસ્પર્શ્યાનોઆનંદપામેલા. બનારસમાંઅધ્યાપનકર્યું. અમદાવાદઆશ્રમમાંરહ્યાતેદરમિયાનકામમાગ્યુંનેગાંધીજીએએમનેસાથેદળવાબેસાડ્યા. અનુયાયીઓએઊભાંકરેલાંઆવરણભેદીનેએગાંધીજીનેજોતારહ્યાછે. એમાટેએકદાખલોપૂરતોછે. પંડિતજીજૈનસાધુઓનેભણાવતા. એકબહેનત્યાંભણવાઆવ્યાં. મહારાજજીઓએવિરોધકર્યો. પંડિતજીબહેનનેઘેરભણાવવાજવાલાગ્યા. એનોપણવિરોધથયોત્યારેતેમણેકહીદીધું: “જોકોઈઢેઢ, ભંગીકેબહેનોભણવાઆવશેઅનેવધારેવખતનીજરૂરહશેતોહુંસાધુઓનેભણાવવાનુંછોડીદઈનેપણતેમનેભણાવીશ.” જૈનધર્મનુંતત્ત્વઇન્દ્રિયોનેઅનેમનોવૃત્તિઓનેજીતવામાંછેઅનેબ્રાહ્મણધર્મનુંતત્ત્વવિશ્વનીવિશાળતાઆત્મામાંઉતારવામાંછે, એપામીચૂકેલાપંડિતજીનીઉંમરત્યારેપાંત્રીસેકવર્ષનીહશે. ૧૯૧૫નીવાતછે. બનારસનુંચોમાસુંનેએમનેભારેતાવઆવ્યો. માથુંફાટીજાય. પંડિતજીલગભગતરફડેએવીદશા. શ્રાવકોઆવે, ખબરપૂછતાબેસે. ત્યાંમુનિપુણ્યવિજયજીનાગુરુકાન્તિવિજયજીપધાર્યા. એવૃદ્ધમુનિપંડિતજીનુંમાથુંદબાવવાલાગ્યા. શ્રાવકોદોડીઆવ્યા. હાહાકારથઈગયો. જૈનસાધુઓનિયમમુજબગૃહસ્થનીસેવાનકરીશકે. પરંતુકાંતિવિજયજીપાસેકારણહતું. અમેસાધુઓએમનીપાસેભણીએછીએ. અમેતોએમનીપાસેએકડાવિનાનાંમીંડાંજેવાછીએ. તેમનીસેવાકરવીએઅમારોધર્મછે. પંડિતજીત્યાગીહતાપણપોતાનાશિષ્યોપ્રત્યેનુંએમનુંવાત્સલ્યધાર્મિકઆચારનીનકારાત્મકમર્યાદાઓઉલ્લંઘતું. એમાટેપણએચોક્કસસમજથીપ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગકેભકિતયોગ, કોઈયોગસાધનાનીશરતરૂપેએઅપરિણીતજીવનનેગણાવતાનહીં. એમનેમનસાચીશરતહતીસંયમ. મોટાભાગનામાણસોમાટેલગ્નજીવનસ્વસ્થઉત્કર્ષનુંસાધનછે. કૃત્રિમરીતેકડકનિયમોથીઊભોકરેલોસાધુસમાજવિકૃતિઓવધારે. એમણેમૃદુલાબહેનનેકહેલુંકેસ્ત્રીઓનાસહવાસવગરનાપુરુષોઅર્ધદગ્ધબુદ્ધુનીકળ્યાછેઅનેપુરુષનાયોગ્યસહવાસવગરનીસ્ત્રીઓવેવલીનીકળીછે. બહેનોનેભણાવવાનોપંડિતજીનોઅનુભવસારોહતો. કહેતા: આટલુંસરળઅમારેલખવુંહોયતોઘણોવિચારકરવોપડે. બહેનોકપડાંમાંભલેઠસ્સોકરે, તેમનાલખાણમાંકૃત્રિમતાઆવતીનથી. શબ્દવેધીબાણચલાવનારાનિશાનબાજોપૃથ્વીરાજચૌહાણસુધીહતા. પંડિતજીનેઅવાજપરથીદિશાનોખ્યાલઆવીજતોએટલુંજનહીં, અવાજપરથીવક્તાનાવ્યકિતત્વનોઅંદાજપણઆવીજતો. પંડિતજીશબ્દદ્વારાપણએમનાઉદ્ગાતાનેપામીજતા. સોવરસપૂરાંથવામાંવારનહતીત્યાંએમણેવિદાયલીધી. એકેએકક્ષેત્રનાવડીલોસ્મશાનમાંહાજરહતાઅનેએમનાસહુનામોંપરઅનાથબનીગયાનોએકઆછોછૂપોભાવહતો. પંડિતજીજતાંજાણેકેસામેથીએકશિખરઅદૃશ્યથઈગયું. [‘સહરાનીભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]