સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/બધું ગયું વીસરાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પ્રીતવછોયાંવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાકદ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પ્રીતવછોયાંવાછરડાંધૂસરસંધ્યામાંભટકે,
 
કાલિન્દીનેનીરડૂબવાકદંબછાયાલટકે…
 
ગોપીનેગોપાળહવેઅણજાણલોકશાંફરતાં,
પ્રીતવછોયાં વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
વ્યાકુળમૂગાપડછાયાશાંધેનુનાંધણચરતાં.
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે…
કોકકામળી, કોકબંસરી, કોકઅધૂરુંગાન…
 
બધુંગયુંવીસરાઈ, એકલુંટકીગયુંવેરાન!
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.
 
કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન…
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન!
</poem>
</poem>

Latest revision as of 06:35, 27 September 2022



પ્રીતવછોયાં વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે…

ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.

કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન…
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન!