સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/બે મોરચે

Revision as of 07:54, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભાયાણીસાહેબપ્રાકૃતમાંપીએચ.ડી. થયેલા. ૧૯૪૫થી’૬૫સુધીભાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ભાયાણીસાહેબપ્રાકૃતમાંપીએચ.ડી. થયેલા. ૧૯૪૫થી’૬૫સુધીભારતીયવિદ્યાભવનમાંસંશોધનઅનેઅધ્યાપનકર્યું. પછીગુજરાતયુનિવર્સિટીમાંજોડાઈઅમદાવાદઆવ્યા. પત્તાંનીઅમુકરમતોએએકલારમે. કલાકોનાવાચનલેખનવચ્ચેઅડધોકલાકએકલાએકલાઆમપત્તાંરમીલે. એમનેઆરામમળીજાય. એસંગીતનાશોખીન. એકલાએકલાસંગીતસાંભળતાહોય, પણકોઈમાણસઆવેતોએપહેલો. કોઈસાચોજિજ્ઞાસુઆવીચડેતોએપોતાનામુદતીકામનેપણબાજુપરમૂકીદેવાના. પછીઆરામનામર્યાદિતસમયપરકાપમૂકીપેલુંકામપૂરુંકરવાના. એમનેત્યાંબેહીંચકા: એકવરંડામાંઅનેબીજોઆંગણામાં. ક્યારેકબેથીસાતસુધીબાળકોહીંચકોખાતાંહોય, રમતાંહોય, લડતાંહોય, ચણામમરાખાતાંહોયકેઅંદરઅંદરનાઝઘડાઅંગેદાદાનેફરિયાદકરતાંહોય. દાદાદરેકનુંસાંભળેનેદરેકનીતરફેણમાંબોલે. પછીપોતાનાઝઘડાનુંસ્વરૂપસમજાવવાનોઆગ્રહજતોકરીબાળકોએમનુંરમવાનુંઆગળચલાવે; દાદાનેએમનાંથોથાંસાથેગડમથલકરવાદે. ક્યારેકદાદાનેબેમોરચેકામકરવુંપડે. કોઈઅભ્યાસીકંઈકપ્રશ્નોલઈનેઆવ્યાહોય, અનેઅહીંબાળકોક્ષણેક્ષણેનવાપ્રશ્નોખડાકરતાંહોય. આંગણેલીલાકરતાશિશુલોકનેવચ્ચેવચ્ચેપ્રેમથીજોઈલઈનેપોથીપંડિતોસાથેકામપાડવું, એએમનોસ્વભાવ.