સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/બ. ક. ઠા.

From Ekatra Wiki
Revision as of 09:27, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બ. ક. ઠા. એટલેપ્રો. બલવંતરાયકલ્યાણરાયઠાકોર. એમના‘ભણકાર’ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બ. ક. ઠા. એટલેપ્રો. બલવંતરાયકલ્યાણરાયઠાકોર. એમના‘ભણકાર’ નામનાકાવ્યસંગ્રહથીહુંપરિચિત. એમનેપ્રથમવારમળવાનુંસદ્ભાગ્યપ્રાપ્તથયું૧૯૩૮માંહુંઅમદાવાદનીગુજરાતકોલેજનોવિદ્યાર્થીહતોત્યારે. ગુજરાતીનામારાપ્રોફેસરઅનંતરાયરાવળનીપ્રસ્તાવનાસાથેમેં‘કાવ્યસંહિતા’ નામેકાવ્યસંગ્રહપ્રગટકરેલોકોલેજનાપ્રથમવર્ષમાં. તાકડેપ્રો. ઠાકોરઅમદાવાદમાંએમનામિત્રશ્રીરતિલાલલાખિયાનેબંગલેહતા. રાવળસાહેબનીસૂચનાથીહંુમારોકાવ્યસંગ્રહતેમનેભેટઆપવાગયો. મોટીમોટીમૂછો, ટૂંકીગરદન, ‘પ્રચંડદેહયષ્ટિ’, વિચિત્રપહેરવેશનેવેધકઆંખો. પગેલાગીને, રાવળસાહેબનીસૂચનાઅનુસારઆપનેમારોઆકાવ્યસંગ્રહભેટઆપવાઆવ્યોછુંએમકહી, ‘કાવ્યસંહિતા’ એમનાકરકમલમાંમૂકી. મારોકાવ્યસંગ્રહટેબલઉપરમૂકીમનેકહે: “મારોએકભાણોછે. એપણકાવ્યોલખવાલાગ્યો. મેંએનેકહ્યું: અલ્યા! કાવ્યોલખનારહુંનથીતેપાછોતુંમંડીપડ્યો?” આટલુંબોલીમારોકાવ્યસંગ્રહહાથમાંલઈ, થોડાંપાનાંફેરવીપુસ્તકનેટેબલપરપછાડીમનેકહે: “બ્રહ્મચર્યપાળો, બ્રહ્મચર્ય...” પાંચેકસેકન્ડબાદબોલ્યા: “કલમનું.” ચા-પાણીનુંપત્યાબાદમનેકહે: “નવજવાન, હવેતુંક્યાંજવાનો?” મેંકહ્યું: “મારીહોસ્ટેલે. આપનેકોઈકામહોયતોફરમાવો.” તોકહે: “આંબાવાડીમાંમારેમારાપરમમિત્રપ્રો. આણંદશંકરધ્રુવને‘વસંત’ બંગલેજવુંછે. તુંતારોખભોમનેધીરીશ?” મેંકહ્યું: “એકનહીં, બે.” ધ્રુવસાહેબનોબંગલોબહુદૂરનહોતોએટલેવાતોકરતાકરતા‘વસંત’ બંગલેઆવીપહોંચ્યા. પાંચેકમિનિટરોકાઈનેજમારીહોસ્ટેલભેગોથઈગયો. પછીતોએપ્રકાંડવિદ્વાનનુંત્રણેકવારદર્શનથયું. ૧૯૪૩માં‘વિદ્યાસભા’નાઉપક્રમેતેમણેનવીનકવિતા-વિષયકવ્યાખ્યાનોઆપેલાં. વ્યાખ્યાનોપ્રો. ઉમાશંકરભાઈએવાંચેલાં. ત્યારેએમણેએમના‘લિરિક’નીપચાસેકનકલોઉમાશંકરભાઈનેઆપેલી—વેચવામાટેસ્તો. એમાં‘લિરિક’ નામનાકાવ્યપ્રકારનીપર્યેષણાછે. સરસપાકાબાઇન્ડંગિવાળુંઆપ્રકાશન—મૂળકિંમતતોરૂપિયાથીઓછીનહોતીપણ—ચચ્ચારઆનામાંકાઢવામાંઆવેલું. હાથમાં‘લિરિક’નીનકલરાખીઉમાશંકરભાઈએમનાકેટલાકવિદ્યાર્થીઓસમક્ષબોલતા: “લઈલ્યો, લઈલ્યો! ફક્તચારજઆનામાંઆવીલિરિકનીપર્યેષણાતમનેઅન્યત્રવાંચવાનહીંમળે. એઉપરાંતકોઈનીસાથેઝઘડોથાયતોછૂટોઘાકરવામાંપણશસ્ત્રતરીકેઉપયોગમાંઆવશે! લઈલ્યો, લઈલ્યો, ફક્તચારજઆનામાં!” મિત્રોનેવહેંચવામાટે‘લિરિક’નીદશનકલોમેંલીધેલી. ‘લિરિક’, ‘કવિતાશિક્ષણ’, ‘નવીનકવિતાવિષેવ્યાખ્યાનો’ અને‘આપણીકવિતાસમૃદ્ધિ’માંકાવ્યકલાનાશિક્ષાગુરુતરીકેનીપ્રો. ઠાકોરનીઉજ્જ્વળછબીનુંદર્શનથાયછે. તત્કાલીનઅનેકકવિઓનેએગ્રંથોએપ્રેરણાનેમાર્ગદર્શનઆપ્યાંછે. કવિતરીકે, નવીનકાવ્યવિભાવનાનાઆચાર્યતરીકેતેમજગદ્યશૈલીનાશિલ્પીતરીકેઆજેપણતેઓજીવંતછે. કવિતરીકેનાઠાકોરનાપ્રભાવનેનિરૂપતાંઉમાશંકરેઉચ્ચાર્યુંછે: “અદ્યતનગુજરાતીકવિતાકથયિતવ્યપરત્વેગાંધીજી, અનેઆયોજનપરત્વેઠાકોર, એમબેભિન્નભિન્નપ્રકૃતિનામાણસોનેખભેચડીનેજાયછે.” પ્રો. ઠાકોરવડોદરેઆવેત્યારેશ્રીકિશનસિંહચાવડાનાબંગલામાંઊતરે. ત્યારેબરોડાકોલેજમાંગુજરાતી-અંગ્રેજીનાલેક્ચરરશ્રીભાઈલાલકોઠારીએકવારનવાંરચેલાંબેગીતોલઈપ્રો. ઠાકોરનેવંચાવવાગયા. ઠાકોરસાહેબત્યારેઆંખોમીંચીનેકોઈવિચારમાંખોવાઈજઈનેહીંચકેઝૂલતાહતા. કોઠારીએએમનાંગીતોસંભળાવવાનીઇચ્છાવ્યક્તકરી. ઠાકોરેસંમતિઆપી. આંખોમીંચીનેએકગીતસાંભળ્યું. પછીકહે, “તમતમારેગાયેજાવ... ગાયેજાવ... હુંસાંભળુંછું...” નેજ્યાંબીજુંગીતગાવાનુંશરૂકર્યું, ત્યાંઠાકોરસાહેબનાંનસકોરાંબોલવાલાગ્યાં. સમાધિભંગથવાનીપ્રતીક્ષાપાંચસાતમિનિટકરી, પણવ્યર્થ. એટલેપ્રો. કોઠારીગૃહમ્પ્રતિગચ્છન્તિકરીગયા! એકવારપ્રો. ઠાકોરચાવડાનેત્યાંઆરામકરતાહતા. કોઈનોફોનઆવ્યો. ચાવડાનીદીકરીએફોનતોલીધો, પણતેવખતેઠાકોરસાહેબનાંનસ્કોરાંબોલતાંહતાંએટલેએમનેજગાડ્યાનહીં. જાગ્યાએટલેચાવડાનીદીકરીએફોનનીવાતકરી, તોકહે: “હુંઊઘતોહતો!” દીકરીએકહ્યું: “હા, જોરથીતમારાંનસકોરાંબોલતાંહતાંએટલેતમનેજગાડ્યાનહીં.” તોકહે: “જો, મારાંનસકોરાંબોલતાંહોયત્યારેહુંઊઘીગયોછુંએમસમજવાનુંનહીં, હુંકેવળતંદ્રાવસ્થામાંહોઈશ. નિદ્રાનેતંદ્રાવસ્થાનોભેદતુંસમજેછે?” [‘પ્રબુદ્ધજીવન’ માસિક: ૨૦૦૫]