સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/ઘર-નોકરને પત્ર

From Ekatra Wiki
Revision as of 09:31, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભાઈજીવરાજ, બેદિવસપહેલાંતનેદૂધનીકોથળીઓલેવામોકલ્યોહતો....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભાઈજીવરાજ, બેદિવસપહેલાંતનેદૂધનીકોથળીઓલેવામોકલ્યોહતો. તનેપાછાફરતાંસારીએવીવારથઈએટલેઅમેચિંતામાંપડીગયાં. સવારનીપહેલીચાબાકીહતી, પણએનીચિંતાનહોતી; પણઘરછોડીનેજતારહેવાનીતેંઅનેકવારઆપેલીધમકીઆજેઅમલમાંમૂકીહશેતોઅમારુંશુંથશેએનીચિંતાઅમનેઘેરીવળી. તારાંશેઠાણીતોબેબાકળાંબનીગયાં. મનેગુમાવવાનુંતારાંશેઠાણીનેપરવડીશકે, પણતનેગુમાવવાનીકલ્પનામાત્રથીએથથરીગયાંહતાં. મનેગુમાવવાનોઆઘાતએ‘જેવીઈશ્વરનીમરજી’ કહીજીરવીજાય, પણતનેગુમાવવાનાઆઘાતનીકળએનેજિંદગીભરનવળેએનીમનેખાતરીછે. હુંતોતારાંશેઠાણીનેસહેલાઈથીમળીગયોછુંઅનેભગવાનનબોલાવેત્યાંસુધીક્યાંયજવાનોનથીતેનીએનેખાતરીછે. પણતુંતોકેટકેટલાઘરનોકરનીઅજમાયશકર્યાપછીમળ્યોહતો, પથ્થરએટલાદેવકર્યાપછીતુંસાંપડયોહતો, એટલેતુંકાયમમાટેચાલ્યોગયોહોઈશતોઅમારુંશુંથશેએવિચારેઅમને — ખાસકરીનેમને — ધ્રાસકોપડયો. (તારીગેરહાજરીમાંતારોચાર્જવગરચાર્જેમારેલેવોપડેછે, એતુંજાણેછે.) તુંઆવેછેકેનહિએજોવાઅમેબારણુંખોલ્યું, ત્યારેબારણાપાસેજદૂધનીપાંચકોથળીઓઅનેપાછાઆવેલાપાંચરૂપિયાપડ્યાહતા. આસપાસઆકાશમાંતારોક્યાંયવાસહોયએવુંલાગ્યુંનહિ. તુંઅમનેછોડીનેજતોરહ્યોછેએનીઅમનેખાતરીથઈગઈ. તારાંશેઠાણીપ્રથમભાંગીપડ્યાંઅનેપછીમારાપરતૂટીપડ્યાં. તારીસાથેનાંમારાંગેરવર્તનોનેકારણેજતુંઅમનેછોડીનેજતોરહ્યોછે, એવુંએમાનેછે — હવેતોહુંપણએમમાનવાલાગ્યોછું. એટલેમારાંગેરવર્તનોઅંગેમાફીમાગવા, ભવિષ્યમાંઆવાંગેરવર્તનોનકરવાનીખાતરીઆપવાઅનેતુંજ્યાંહોત્યાંથીપાછોઆવીજાએવીનમ્રવિનંતીકરવાઆજાહેરપત્રછાપામાંછપાવ્યોછે. મારાંગેરવર્તનોનીહુંનીચેપ્રમાણેકબૂલાતકરુંછુંઅનેભવિષ્યમાંઆવુંકોઈગેરવર્તનનહિકરુંએનીઆતકેખાતરીઆપુંછું : (૧) હુંભલેજેવો-તેવોપણહાસ્યલેખકછું. હુંહાસ્યલેખકછુંએનીસાબિતીઆપવાજ્યારેત્યારેમજાકોકરવાનીમનેટેવછે. પણમારીમજાકથીતનેમાઠુંલાગીજાયતોઆબિચારોહાસ્યલેખકકરુણસ્થિતિમાંમુકાઈજાય. એટલેમારાથીતારીમજાકક્યારેયનથઈજાયએનીપૂરતીતકેદારીહુંરાખતો. છતાંથવાનુંહોયછેએથઈનેજરહેછે. જૂનીજોકમારાવાંચવામાંઆવી. એકપરદેશીભારતમાંફરવાઆવ્યો. એણેનદીકાંઠેધોબીઓનેકપડાંધોતાજોયા. એણેડાયરીમાંલખ્યું : ‘આજેભારતમાંકેટલાકમાણસોનેકપડાંવડેપથ્થરફોડતાજોયા.’ તુંઅમારાંકપડાંજેરીતેધોતોહતોતેજોઈમારાથીઆટુચકાનોતારાપરઅકાળેપ્રયોગથઈગયો. બેદિવસપહેલાંમેંતનેકહ્યુંહતું : “અમારાંકપડાંથીચોકડીનોપથ્થરતૂટીજાયત્યારેકહેજે, એટલેઅમેનવોનખાવીદઈશું.” પણહસવાનેબદલેતુંતોમારાપરનારાજથઈગયો. તુંનારાજથયોએટલેતારાંશેઠાણીમારાપરબમણાંનારાજથઈગયાં. આકારણેતુંજતોરહ્યોહો, તોહેબંધુ! તુંપાછોઆવ. હવેપછીકદીતારીમજાકનકરવાનીજાહેરખાતરીઆપુંછું. તારાંશેઠાણીતોએમકહેછેકેતુંનારાજથાયએવુંમારેકશુંનકરવું. એતોમનેહાસ્યલેખોલખવાનુંજબંધકરીદેવાનુંકહેછે. નરહેગાબાંસનબજેગીબાંસુરી! પણતુંદયાકરજે. મનેહાસ્યલેખોલખવાનીરજાઆપજેનેતારીશેઠાણીપાસેરજાઅપાવજે. (૨) હેબંધુ! સવારનાતુંઆવેત્યારેતારેમાટેમારેછાપાંતૈયારરાખવાં, એતારીશરતનુંપરિપાલનમારાથીબરાબરથતુંનથી, એહુંકબૂલકરુંછું. સવારનાછવાગ્યેછાપાંઆવેપછીઆઠવાગ્યાસુધીમાંબધાંપાનાંઆડાંઅવળાંથઈજાયછે. એક-બેપાનાંજડતાંનથી. અલબત્ત, આબધુંવધુતોમારેકારણેથાયછે. અનુસંધાનવાળાંપાનાંનજડવાનેકારણેતનેઘણીમુશ્કેલીપડેછે — તારોરસભંગથાયછે — ખાસકરીનેમારધાડઅનેકૌભાંડોનાસમાચારવાળુંઅનુસંધાનમળતુંનથીત્યારેતારોવિશેષરસભંગથાયછે. આમાટેહુંખરેજદિલગીરછું. હવેપછીઆવુંનથાયએમાટે, તુંનઆવેત્યાંસુધીઅમેકોઈછાપાંનેહાથનહિલગાવીએએનીખાતરીઆપુંછું. તુંબધાંછાપાંવાંચીલે, અંગ્રેજીછાપાંનાફોટાબોટાજોઈલેપછીજઅમેછાપાંવાંચવાનુંરાખીશું. તારેકારણેમનેઅનુસંધાનવાળાંપાનાંનહિજડેતોહુંકશીફરિયાદનહિકરુંએનીખાતરીઆપુંછું. ચાર-પાંચદિવસપહેલાંહુંજેછાપુંવાંચતોહતોએતેંમાગ્યુંઅને‘પાંચમિનિટપછીઆપુંછું’ એવુંમેંકહ્યુંએનાથીતુંનારાજથઈગયોહતો, અને‘હુંપણપાંચમિનિટપછીઆવુંછું’ કહીતુંજતોરહ્યોહતોઅનેપછીઆખોદિવસદેખાયોનહોતો. મેંતારીસાથેકરેલાઅવિવેકબદલશેઠાણીએમારોસખતઊધડોલીધોહતો. હવેતોતુંછાપાંવાંચીલેપછીજહુંછાપાંનેહાથલગાડીશ, એટલેતારેનારાજથવાપણુંનહિરહે. કોઈવારમારેબહારજવાનીઉતાવળહશેતોપહેલાંમનેછાપાંવાંચીલેવાદેવાનીવિનંતીહુંતનેકરીશ. મારીવિનંતીતુંમાન્યનહિરાખેતોહુંનારાજનહિથાઉંએવીઆતકેતનેખાતરીઆપુંછું. તુંછાપાંવાંચીલેત્યાંસુધીમાંતારેમાટેચાબનાવીનેતૈયારરાખવી, એવીફરજમનેસોંપાઈછે. તારેમાટેમારેસ્પેશિયલચાબનાવીપડેછે. મારીઓછીખાંડવાળીચાતનેભાવતીનથી. વળી, મારીચામાંઅર્ધુંદૂધઅનેઅર્ધુંપાણીહોયછે. જ્યારેતારીચાસંપૂર્ણપણેનિર્જલા (પાણીવગરની) હોવીજોઈએએવીતારીશરતછે. તારીઆશરતનું, અલબત્તકચવાતાજીવેપણ, મેંપૂરેપૂરુંપાલનકર્યુંજછે. છતાંબેદિવસપહેલાંમારાથીતનેકહેવાઈગયુંહતુંકે“આજકાલપાણીનીસખતતંગીછે, છતાંતારીચામાંનાખવાજેટલાપાણીનીતોહુંગમેતેમકરીનેવ્યવસ્થાકરીઆપીશ.” તુંકવિતાઓનવાંચતોહોવાછતાંમારાકથનનોધ્વનિતુંપામીગયોઅનેનારાજથઈગયો. હવેપછીઆવોઅપરાધક્યારેયનહિકરવાનીખાતરીઆપુંછું. (૩) તુંઅમારેત્યાંઆવ્યોએપહેલાંએકકવિનેત્યાંકામકરતોહતો. એકવિમહાશયએમનાંકાવ્યોછાપવામોકલતાપહેલાંતનેસંભળાવતાહતા. કાવ્યોસાંભળવાનીફીપણતનેઆપતાહતા. પણકાવ્યોસાંભળવાનેકારણેતનેમાથામાંઘમઘમથવાનોરોગલાગુપડયોહતો. મારેત્યાંકામબંધાવ્યાપછીતનેખબરપડીહતીકેહુંલેખકછું, એટલેમેંતારાલેખોમારેતનેકહીનસંભળાવવાએવીશરતકરીહતી. આશરતનોમેંક્યારેયભંગનથીકર્યો. ભવિષ્યમાંપણક્યારેયભંગનહિકરુંએનીખાતરીઆપુંછું. (૪) કવિઓનીજેમતુંપણનિરંકુશછે. એમતોતારોપાછાજવાનોસમયનિશ્ચિતહોયછે; આવ્યાપછીઅર્ધાકલાકમાંતુંઅચૂકજતોરહેછે. પણઆવવાનીબાબતમાંતુંસ્વૈરવિહારીછો. સવારનાઆઠથીદસસુધીમાં, બપોરનાબારથીચારસુધીમાં, રાતનાઆઠથીઅગિયારસુધીમાંતુંગમેત્યારેઆવેછે. તુંકયેદિવસેનહિઆવે, કયેદિવસેસવાનવવાગ્યેઆવીશકેકયેદિવસેપોણાઅગિયારવાગ્યેઆવીશ, એવિશેખાતરીપૂર્વકકશુંકહીશકાયએમનથી. એકવારતોતેંમનેરાત્રોસવાબારવાગ્યેભરઊંઘમાંથીજગાડયોહતોનેતેપણએમજણાવવાકે‘બાબુજી, આજહમનહિઆયેગા, સુબહજલદીઆયેગા.’ પછીનીસવારેતારીઅનુકૂળતામાટેઅમેસૌજલદીજલદીપરવારીગયેલાં. પણએદિવસેતુંસમૂળગોઆવ્યોજનહોતો. તારાઆસ્વૈરવિહારમાટેઅઠવાડિયાપહેલાંમારાથીતનેમંદઠપકોઅપાઈગયેલો. મેંતોતનેહળવેથીઠપકોઆપ્યોહતો, પણતનેઠપકોઆપવાબદલતારાંશેઠાણીએમનેગજાવીનેધમકાવીનાખ્યોહતો. મારાઆગુનાબદલહુંદિલગીરીજાહેરકરુંછુંનેભવિષ્યમાં — વાજપેયીજીએમનાસાથીપક્ષોગમેતેમવર્તેતોયકોઈનેઠપકોઆપીશકતાનથીએમહુંપણ — તુંગમેતેમવર્તીશતોપણતનેકદીઠપકોનહિઆપું. ભાઈજીવરાજ, આવાંચીનેતુંજ્યાંહોત્યાંથીપાછોઆવીજજે. અહીંથીજવાનુંનેઅહીંપાછાઆવવાનુંજેભાડુંથશેએહુંતનેતરતજચૂકવીઆપીશ. તારાંશેઠાણીએતુંપાછોઆવેએમાટેબાધારાખીછે. બીજાંઓનેઘેરકામકરતાનોકરોનેજોઈનેતારાંશેઠાણીનેરડવુંઆવીજાયછે. એમનુંદુઃખમારાથીજોયુંજતુંનથીનેતારોલગભગબધોચાર્જમારાપરઆવીપડયોછેએનુંદુઃખમારાથીકહ્યુંજતુંનથી. માટેતુંઝટપાછોઆવીજા. તનેકોઈવઢશેનહિ.


એજલિ. તારોગરીબડોશેઠ


[‘સંદેશ’ દૈનિક :૨૦૦૧]