સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ ‘અનિલ’/એકધારા મુશાયરા

          ‘શયદા’એગઝલનેલોકપ્રિયકરી, તોઈબ્રાહીમદાદાભાઈ‘બેકારે’ એકધારામુશાયરાયોજીનેગુજરાતભરમાંખૂણેખૂણેઅનેઆફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાંચી, બર્માનાગુજરાતીસમાજસુધીએનેપહોંચાડી. અનેકવાંકવળાંકવાળાશાયરોનેએમનાનિખાલસસ્વભાવેએકસળંગસાંકળરૂપેસાથેરાખ્યા.