સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણીકભાઈ ધામી/ગોપીઓ કૃષ્ણની વાંસળી સાંભળી


ગોપીઓ કૃષ્ણની વાંસળી સાંભળીને જાતનું ભાન ખોઈ બેસતી હતી, તેવો જ વજુભાઈની વાણીનો યુવાનો પર પ્રભાવ હતો.