સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ તન્ના/સાહિત્ય પરિષદ શતાબ્દીએ

From Ekatra Wiki
Revision as of 10:36, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઘણીવખતએવીટકોરકરવામાંઆવેછેકેવેપારીમાનસધરાવતીગુજરાતી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઘણીવખતએવીટકોરકરવામાંઆવેછેકેવેપારીમાનસધરાવતીગુજરાતીપ્રજાનેસાહિત્ય-કળાઆદિમાંખાસરસનથી. ભલે, દેશનાકેટલાકપ્રદેશોનીપ્રજાજેટલીસાહિત્ય-કળામાંરસ-રુચિગુજરાતીઓમાંનહોય, પણવેપારકરતાંકરતાંપણગુજરાતીઓસાહિત્ય-કળાનુંસંવર્ધનકરતારહેછે. ગુજરાતનીએકટોચનીસાહિત્યિકસંસ્થા‘ગુજરાતીસાહિત્યપરિષદ’ ૧૦૦વર્ષપૂર્ણકરવાનાઆરેછે, એબાબતગવાહીપૂરેછેકેગુજરાતીઓસાહિત્યનુંમહત્ત્વજાણીપ્રમાણીરહ્યાછે. સમૂહમાધ્યમોવ્યાપકઅનેપ્રભાવકબન્યાંહોયઅનેલોકોનેટેલિવિઝન, કોમ્પ્યુટરનેસંચારમાધ્યમોનુંઘેલુંલાગ્યુંહોયત્યારેકોઈપણસાહિત્યિકસંસ્થાનુંકામકપરુંબને. લોકોનીસાહિત્યઅનેવાચનમાંથીરુચિઓછીથતીહોયત્યારેસાહિત્યિકસંસ્થાએસામાપૂરેતરવાનુંબને. આવીસ્થિતિમાંગુજરાતીસાહિત્યપરિષદસાહિત્યનાજતનઅનેસંવર્ધનનીપોતાનીજવાબદારીઅદાકરીરહીછે. આસંસ્થાનોસ્થાપકતો, જેનીપચ્ચીસીપણપૂરીનહોતીથઈતેવોએકયુવાનહતો. તેનુંનામરણજિતરામવાવાભાઈમહેતા. અમદાવાદનીગુજરાતકૉલેજમાંએભણતોત્યારેકૉલેજનાધસોશિયલઍન્ડલિટરરીએસોસિયેશનનામનામંડળનોમંત્રીહતો. એમંડળેસાહિત્યકારોનીજયંતીઓઊજવવાનુંશરૂકર્યુંહતું. આમંડળપછીથીબનીગુજરાતસાહિત્યસભા. પ્રતિષ્ઠિતરણજિતરામસુવર્ણચંદ્રકઆસંસ્થાદ્વારાઅપાયછે. ૧૯૦૫માંગુજરાતીસાહિત્યપરિષદનુંપ્રથમઅધિવેશનભરાયું. પરિષદનાઅધિવેશનનીયોજનાનામુસદ્દામાંજણાવાયુંહતું : “આપણાંસ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરોવગેરેનેવિનોદસાથેઉન્નતકરેતેવુંસાહિત્યશીરીતેઉપજાવવું, રંગભૂમિઅનેવર્તમાનપત્રોજેવીપ્રજાજીવનઘડનારીપ્રણાલિકાઓનાંકર્તવ્યાકર્તવ્યનક્કીકરવાં, તેઓઆપણાપ્રજાજીવનનેઅધિકઉન્નત, શીલવાન, રસિકઅનેઉદારશીરીતેકરીશકેએવિચારીરાહદાખવવો, આપણીપ્રજાનોઉત્કર્ષથાયતેમાટેપરિષદેપ્રજાનેજાગ્રતકરવીઅનેકર્તવ્યઆચરવાપ્રેરવી.” ૧૯૦૫માંગુજરાતીસાહિત્યપરિષદનાપ્રથમઅધિવેશનપછીમરાઠી, ૧૯૦૭માંબંગાળીઅને૧૯૦૯માંહિન્દીસાહિત્યસંમેલનનોપ્રારંભથયો. ગુજરાતીસાહિત્યપરિષદનુંબીજુંઅધિવેશન૧૯૦૭માંમુંબઈમાંઅનેત્રીજું૧૯૦૯માંરાજકોટમાંભરાયુંહતું. ૧૯૨૧માંવડોદરામાંયોજાયેલાચોથાઅધિવેશનનીત્રણેયદિવસનીબેઠકમાંમહારાજાસયાજીરાવેહાજરીઆપીહતીઅનેપોતાનાવિચારોવ્યક્તકર્યાહતા. રણજિતરામેમાત્ર૩૫વર્ષનીવયેવિદાયલીધી. સાહિત્યપરિષદસાથેતેઓઓતપ્રોતથઈગયાહતા. બારવર્ષસુધીતેમણેસંસ્થાનેતેમનાજીવનથીછૂટીપાડીનહોતી. તેમનીહયાતીમાંયોજાયેલાંપાંચેયઅધિવેશનોમાટેતેમણેસતતપરિશ્રમકર્યોહતો. ૧૯૨૬માંગુજરાતીસાહિત્યપરિષદનુંસુકાનકનૈયાલાલમુનશીએસંભાળ્યું. તેઓ૧૯૫૫સુધીપરિષદનાસુકાનીરહ્યા. ૧૯૫૫માંનડિયાદમાંયોજાયેલાપરિષદના૧૯માઅધિવેશનેગુજરાતનુંધ્યાનખેંચ્યું. કનૈયાલાલમુનશીએપરિષદપરએકહથ્થુકબજોજમાવીદીધોછે, તેવીવ્યાપકફરિયાદથતીહતી. ઉમાશંકરજોશીવગેરેસાહિત્યકારોએઆઅધિવેશનમાંકનૈયાલાલમુનશીસામેઅવાજઉઠાવ્યો. એમનેલાગતુંહતુંકેપરિષદનુંબંધારણલોકશાસનનીપ્રણાલિકાઓનેઅનુરૂપનથી. પરિષદનાપ્રમુખકનૈયાલાલમુનશીએસમયપારખીનેવિરોધપ્રદર્શિતકરનારાસાતલેખક-પ્રતિનિધિઓસાથેચર્ચાવિચારણાકરીનેપરિષદનુંબંધારણસુધારવામાટેએકસમિતિનીનિયુક્તિકરી. એપછીનવુંબંધારણથયુંઅનેપરિષદનુંકાર્યાલયમુંબઈથીઅમદાવાદઆવ્યું. નવુંબંધારણઅમલમાંઆવ્યાપછીપરિષદનુંપહેલુંઅધિવેશનઅમદાવાદમાંભરાયું. નવજન્મપામેલીપરિષદમાત્રશહેરોપૂરતીસીમિતનરહેતેમાટેદરબેવર્ષેગ્રામીણવિસ્તારમાંજ્ઞાનસત્રાનુંઆયોજનકરવાનુંવિચારાયું. એરીતેઅધિવેશનદરબેવર્ષેશહેરમાંઅનેજ્ઞાનસત્રાદરબેવર્ષેનગરોમાંયોજાયછે. કરાંચી, નવીદિલ્હી, કલકત્તા, મદ્રાસ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂરવગેરેસ્થળોએપરિષદનાંઅધિવેશનોથયાંછે. ૧૯૫૫પછીપરિષદેપ્રકાશનપ્રવૃત્તિઅનેસમૃદ્ધપુસ્તકાલયશરૂકરવાનુંવિચાર્યું. સંમેલનોપ્રસંગેનિબંધવાચનઉપરાંતપુસ્તકોઅનેસામયિકોનાંપ્રદર્શનો, મુશાયરાજેવાંઅન્યઅંગોપણવિકસતાંજતાંહતાં. ગુજરાતીસાહિત્યપરિષદનાવિશાળભવનને‘ગોવર્ધનભવન’ નામઅપાયુંછે. પરિષદનાપરિસરમાં૩૦૦બેઠકોવાળુંઅદ્યતનરા. વિ. પાઠકસભાગૃહછે. પરિષદેઅનુવાદકેન્દ્રનીસ્થાપનાકરીઅનેતેનાઉપક્રમેશ્રેષ્ઠગુજરાતીકૃતિઓઅંગ્રેજીતથાઅન્યભાષાઓમાંઅવતરેતેવોઉપક્રમશરૂકર્યોછે.