સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ દેસાઈ/ઘોંઘાટનો અત્યાચાર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} માંદાંકેઘરડાંમાણસોની, નાનાંબાળકોનીનેવિદ્યાર્થીઓનીઅન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
માંદાંકેઘરડાંમાણસોની, નાનાંબાળકોનીનેવિદ્યાર્થીઓનીઅનેમૂંગાંજાનવરોનીહાલતપ્રત્યેસદંતરઉપેક્ષાસેવીનેઆપણેદરેકધાર્મિકપ્રસંગનેત્રાસદાયીરીતેઊજવીએછીએ.
 
ગણેશોત્સવવખતેપૂરાદસદિવસમધરાતસુધીહલકાંફિલ્મીગાણાંનેઅર્થહીનભજનોનોત્રાસદાયકઘોંઘાટમચાવવામાંઆવેછે. ગણપતિનેવિદાયઆપીનેનિરાંતનોદમલઈએ, તેપહેલાંતોપાવાગઢવાળાંમામેદાનમાંઊતરીપડેછે. મંદિરોનેમહોલ્લાઓમાંગોઠવાયેલાંલાઉડસ્પીકરોનવરાત્રીમાંલોકોનીઊંઘહરામકરેછે. ગરબાનેનામેમોટેભાગેજંગાલિયતનુંપ્રદર્શનથાયછે. પછીપંદરેકદિવસમાંઆવતીદિવાળીજંગલીપણાના, પરપીડનવૃત્તિનાનગ્નપ્રદર્શનનીવિશેષતકઆપેછે.
માંદાં કે ઘરડાં માણસોની, નાનાં બાળકોની ને વિદ્યાર્થીઓની અને મૂંગાં જાનવરોની હાલત પ્રત્યે સદંતર ઉપેક્ષા સેવીને આપણે દરેક ધાર્મિક પ્રસંગને ત્રાસદાયી રીતે ઊજવીએ છીએ.
પર્યુષણપ્રસંગેઉપવાસકરનારાતપસ્વીઓનાવરઘોડાઘોઘરાંબેંડવાજાંસાથેઆખાગામમાંફરેછે. ઉપવાસકર્યાતેઆત્મશુદ્ધિમાટેકેપોતાનીજાતનાંઆવાંવરવાંપ્રદર્શન-પ્રસિદ્ધિમાટે? પોતાનાધર્મગ્રંથોનાપાઠકરવામળસકેથીજબેસીજનારાશીખોનેલાઉડસ્પીકરવિનાહરિનામલેવાનુંફાવતુંનથી. મુસલમાનોપણદરરોજપાંચવખતલાઉડસ્પીકરપરબાંગપોકારેતોજએમનેસંતોષથાયછે.
ગણેશોત્સવ વખતે પૂરા દસ દિવસ મધરાત સુધી હલકાં ફિલ્મી ગાણાં ને અર્થહીન ભજનોનો ત્રાસદાયક ઘોંઘાટ મચાવવામાં આવે છે. ગણપતિને વિદાય આપીને નિરાંતનો દમ લઈએ, તે પહેલાં તો પાવાગઢવાળાં મા મેદાનમાં ઊતરી પડે છે. મંદિરો ને મહોલ્લાઓમાં ગોઠવાયેલાં લાઉડસ્પીકરો નવરાત્રીમાં લોકોની ઊંઘ હરામ કરે છે. ગરબાને નામે મોટે ભાગે જંગાલિયતનું પ્રદર્શન થાય છે. પછી પંદરેક દિવસમાં આવતી દિવાળી જંગલીપણાના, પરપીડનવૃત્તિના નગ્ન પ્રદર્શનની વિશેષ તક આપે છે.
મોટાઅવાજોજેમનેઆરીતેસતતસાંભળતારહેવાપડેછે, તેલોકોનાંમનતેમજશરીરપરતેનીમાઠીઅસરથાયછે, તેનીકાર્યશક્તિઘટેછે, એતોહવેસહુજાણેછે. તેમછતાંકોઈપણધાર્મિકકેસામાજિકપ્રસંગનેબહાનેસમાજનાજુદાજુદાવર્ગોએકબીજાઉપરઘોંઘાટનોઅત્યાચારકરતાજરહેછે.
પર્યુષણ પ્રસંગે ઉપવાસ કરનારા તપસ્વીઓના વરઘોડા ઘોઘરાં બેંડવાજાં સાથે આખા ગામમાં ફરે છે. ઉપવાસ કર્યા તે આત્મશુદ્ધિ માટે કે પોતાની જાતનાં આવાં વરવાં પ્રદર્શન-પ્રસિદ્ધિ માટે? પોતાના ધર્મગ્રંથોના પાઠ કરવા મળસકેથી જ બેસી જનારા શીખોને લાઉડસ્પીકર વિના હરિનામ લેવાનું ફાવતું નથી. મુસલમાનો પણ દરરોજ પાંચ વખત લાઉડસ્પીકર પર બાંગ પોકારે તો જ એમને સંતોષ થાય છે.
{{Right|[‘ગુજરાતમિત્રા’ દૈનિક :૧૯૭૮]}}
મોટા અવાજો જેમને આ રીતે સતત સાંભળતા રહેવા પડે છે, તે લોકોનાં મન તેમજ શરીર પર તેની માઠી અસર થાય છે, તેની કાર્યશક્તિ ઘટે છે, એ તો હવે સહુ જાણે છે. તેમ છતાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગને બહાને સમાજના જુદા જુદા વર્ગો એકબીજા ઉપર ઘોંઘાટનો અત્યાચાર કરતા જ રહે છે.
{{Right|[‘ગુજરાતમિત્રા’ દૈનિક : ૧૯૭૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits