સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ દેસાઈ/ઘોંઘાટનો અત્યાચાર

Revision as of 10:37, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માંદાંકેઘરડાંમાણસોની, નાનાંબાળકોનીનેવિદ્યાર્થીઓનીઅન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          માંદાંકેઘરડાંમાણસોની, નાનાંબાળકોનીનેવિદ્યાર્થીઓનીઅનેમૂંગાંજાનવરોનીહાલતપ્રત્યેસદંતરઉપેક્ષાસેવીનેઆપણેદરેકધાર્મિકપ્રસંગનેત્રાસદાયીરીતેઊજવીએછીએ. ગણેશોત્સવવખતેપૂરાદસદિવસમધરાતસુધીહલકાંફિલ્મીગાણાંનેઅર્થહીનભજનોનોત્રાસદાયકઘોંઘાટમચાવવામાંઆવેછે. ગણપતિનેવિદાયઆપીનેનિરાંતનોદમલઈએ, તેપહેલાંતોપાવાગઢવાળાંમામેદાનમાંઊતરીપડેછે. મંદિરોનેમહોલ્લાઓમાંગોઠવાયેલાંલાઉડસ્પીકરોનવરાત્રીમાંલોકોનીઊંઘહરામકરેછે. ગરબાનેનામેમોટેભાગેજંગાલિયતનુંપ્રદર્શનથાયછે. પછીપંદરેકદિવસમાંઆવતીદિવાળીજંગલીપણાના, પરપીડનવૃત્તિનાનગ્નપ્રદર્શનનીવિશેષતકઆપેછે. પર્યુષણપ્રસંગેઉપવાસકરનારાતપસ્વીઓનાવરઘોડાઘોઘરાંબેંડવાજાંસાથેઆખાગામમાંફરેછે. ઉપવાસકર્યાતેઆત્મશુદ્ધિમાટેકેપોતાનીજાતનાંઆવાંવરવાંપ્રદર્શન-પ્રસિદ્ધિમાટે? પોતાનાધર્મગ્રંથોનાપાઠકરવામળસકેથીજબેસીજનારાશીખોનેલાઉડસ્પીકરવિનાહરિનામલેવાનુંફાવતુંનથી. મુસલમાનોપણદરરોજપાંચવખતલાઉડસ્પીકરપરબાંગપોકારેતોજએમનેસંતોષથાયછે. મોટાઅવાજોજેમનેઆરીતેસતતસાંભળતારહેવાપડેછે, તેલોકોનાંમનતેમજશરીરપરતેનીમાઠીઅસરથાયછે, તેનીકાર્યશક્તિઘટેછે, એતોહવેસહુજાણેછે. તેમછતાંકોઈપણધાર્મિકકેસામાજિકપ્રસંગનેબહાનેસમાજનાજુદાજુદાવર્ગોએકબીજાઉપરઘોંઘાટનોઅત્યાચારકરતાજરહેછે. [‘ગુજરાતમિત્રા’ દૈનિક :૧૯૭૮]