સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/કોઈ ચાલ્યું ગયું

Revision as of 10:53, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ખંડમાંઆંખછતનીવરસતીરહીકોઈચાલ્યુંગયું શૂન્યતાખાલીખીંટીનેડસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ખંડમાંઆંખછતનીવરસતીરહીકોઈચાલ્યુંગયું
શૂન્યતાખાલીખીંટીનેડસતીરહીકોઈચાલ્યુંગયું
છાપરુંશ્વાસરૂંધીધીમાંધીમાંપગલાંઓગણતુંરહ્યું
ભીંતભયભીતથઈનેકણસતીરહીકોઈચાલ્યુંગયું
બારીએબારીએઘરનાટુકડાઓબેસીનેજોતારહ્યા
સાંકળોબારણેહાથઘસતીરહીકોઈચાલ્યુંગયું
બે’કપગલાંનોસંગાથઆપીનેપડછાયાભાંગીપડ્યા
શેરીનાકામાંબત્તીઓભસતીરહીકોઈચાલ્યુંગયું