સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/ઢગલામાં નહીં, આમળામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકજાનનેચોરોએરસ્તામાંલૂંટીલીધી. એટલેબધાજાનૈયાબૂમોપાડ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકજાનનેચોરોએરસ્તામાંલૂંટીલીધી. એટલેબધાજાનૈયાબૂમોપાડતાપાડતાગામતરફભાગ્યા. એમનેદોડતાજોઈનેએકમાણસેપૂછ્યું, “અલ્યા, કેમબૂમોપાડોછો? શુંથયું?”
 
“ચોરોએલૂટ્યા,” જાનૈયાઓએકહ્યું.
એક જાનને ચોરોએ રસ્તામાં લૂંટી લીધી. એટલે બધા જાનૈયા બૂમો પાડતા પાડતા ગામ તરફ ભાગ્યા. એમને દોડતા જોઈને એક માણસે પૂછ્યું, “અલ્યા, કેમ બૂમો પાડો છો? શું થયું?”
“કેટલાચોરહતા?”
“ચોરોએ લૂટ્યા,” જાનૈયાઓએ કહ્યું.
“કેટલા ચોર હતા?”
“ત્રણ.”
“ત્રણ.”
“અમેઅઢારજણહતા.”
“અમે અઢાર જણ હતા.”
“તોેપછીનાઠાકેમ?”
“તોે પછી નાઠા કેમ?”
“અમેઅઢારહતાપણછૂટાહતા; ત્યારેચોરત્રણહતાપણટોળીમાંઆવ્યાહતા. અમેછૂટાહતાએટલેજેનેપડીતેજીવલઈનેનાઠોનેચોરોએજાનલૂંટીલીધી.”
“અમે અઢાર હતા પણ છૂટા હતા; ત્યારે ચોર ત્રણ હતા પણ ટોળીમાં આવ્યા હતા. અમે છૂટા હતા એટલે જેને પડી તે જીવ લઈને નાઠો ને ચોરોએ જાન લૂંટી લીધી.”
ઘાસનાએકતણખલાનુંબળકેટલું? કંઈનહીં. ઘણાંતણખલાંનોઢગલોકર્યોહોયતોતેમાંયબળનથી. પવનનોએકસપાટોઆવેતોતણખલાંનેઉડાડીનેક્યાંયલઈજાય. પણએબધાંતણખલાંભેગાંથઈઅમળાયતો? હાથીનેબાંધીશકાયએટલુંએમાંબળઆવે. ત્યારેબળઢગલામાંનથીપણઆમળામાંછે. આપણાદેશમાં૧૦૦કરોડમાણસછેપણઆપણામાંસંગઠનનથી. શકિતતોઆપણામાંબહુછે, પણતેવેરવિખેરપડેલીછે. એએકઠીથઈનેઅમળાઈનથી. તેથીઆપણેદુ:ખીછીએ. આપણેબધાપ્રેમથીએકબીજાસાથેજોડાઈએતાેકોઈદુ:ખીનહિરહે.
ઘાસના એક તણખલાનું બળ કેટલું? કંઈ નહીં. ઘણાં તણખલાંનો ઢગલો કર્યો હોય તો તેમાંય બળ નથી. પવનનો એક સપાટો આવે તો તણખલાંને ઉડાડીને ક્યાંય લઈ જાય. પણ એ બધાં તણખલાં ભેગાં થઈ અમળાય તો? હાથીને બાંધી શકાય એટલું એમાં બળ આવે. ત્યારે બળ ઢગલામાં નથી પણ આમળામાં છે. આપણા દેશમાં ૧૦૦ કરોડ માણસ છે પણ આપણામાં સંગઠન નથી. શકિત તો આપણામાં બહુ છે, પણ તે વેરવિખેર પડેલી છે. એ એકઠી થઈને અમળાઈ નથી. તેથી આપણે દુ:ખી છીએ. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તાે કોઈ દુ:ખી નહિ રહે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:27, 27 September 2022


એક જાનને ચોરોએ રસ્તામાં લૂંટી લીધી. એટલે બધા જાનૈયા બૂમો પાડતા પાડતા ગામ તરફ ભાગ્યા. એમને દોડતા જોઈને એક માણસે પૂછ્યું, “અલ્યા, કેમ બૂમો પાડો છો? શું થયું?” “ચોરોએ લૂટ્યા,” જાનૈયાઓએ કહ્યું. “કેટલા ચોર હતા?” “ત્રણ.” “અમે અઢાર જણ હતા.” “તોે પછી નાઠા કેમ?” “અમે અઢાર હતા પણ છૂટા હતા; ત્યારે ચોર ત્રણ હતા પણ ટોળીમાં આવ્યા હતા. અમે છૂટા હતા એટલે જેને પડી તે જીવ લઈને નાઠો ને ચોરોએ જાન લૂંટી લીધી.” ઘાસના એક તણખલાનું બળ કેટલું? કંઈ નહીં. ઘણાં તણખલાંનો ઢગલો કર્યો હોય તો તેમાંય બળ નથી. પવનનો એક સપાટો આવે તો તણખલાંને ઉડાડીને ક્યાંય લઈ જાય. પણ એ બધાં તણખલાં ભેગાં થઈ અમળાય તો? હાથીને બાંધી શકાય એટલું એમાં બળ આવે. ત્યારે બળ ઢગલામાં નથી પણ આમળામાં છે. આપણા દેશમાં ૧૦૦ કરોડ માણસ છે પણ આપણામાં સંગઠન નથી. શકિત તો આપણામાં બહુ છે, પણ તે વેરવિખેર પડેલી છે. એ એકઠી થઈને અમળાઈ નથી. તેથી આપણે દુ:ખી છીએ. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તાે કોઈ દુ:ખી નહિ રહે.