સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સતયુગમાં બધું સારું જ હતું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછે, એમવિચારવાનીઆપણનેટેવપડીગઈછે. પરંતુહકીકતમાંબધુંએવુંનથી.
 
એકકાળેભરસભામાંદ્રૌપદીજેવીરાણીનાંચીરખેંચાયાંહતાં. પણઆજેકોઈભંગીનીસ્ત્રીનાંયચીરખેંચીજુઓતો! આજેસમાજએસાંખીલેશેકે?
સતયુગમાં બધું સારું હતું ને હવે કળિયુગમાં લોકો બહુ બગડી ગયા છે, એમ વિચારવાની આપણને ટેવ પડી ગઈ છે. પરંતુ હકીકતમાં બધું એવું નથી.
શાંતનુરાજાએંસીવર્ષનીઉંમરેએકમાછીનીકન્યાસાથેલગ્નકરવાતૈયારથયા, અનેએપરણીશકેતેમાટેએના૩૦વરસનાભરજુવાનદીકરાએગાદીતોછોડી, પણઆજીવનઅપરિણિતરહેવાનીપ્રતિજ્ઞાયેલીધી. દીકરાનેજિંદગીભરકુંવારોરાખીનેઘરડોબાપપરણવાતૈયારથયોહશે, એજમાનોકેવોહશે! આજેકોઈએંસીવરસનોડોસોજાનજોડેતો?
એક કાળે ભરસભામાં દ્રૌપદી જેવી રાણીનાં ચીર ખેંચાયાં હતાં. પણ આજે કોઈ ભંગીની સ્ત્રીનાંય ચીર ખેંચી જુઓ તો! આજે સમાજ એ સાંખી લેશે કે?
એટલેજમાનોબહુબગડીગયોછે, એમકહેવાજેવુંનથી. એતોઆજેઆપણનેદૂરનાડુંગરારળિયામણાલાગે.
શાંતનુ રાજા એંસી વર્ષની ઉંમરે એક માછીની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા, અને એ પરણી શકે તે માટે એના ૩૦ વરસના ભરજુવાન દીકરાએ ગાદી તો છોડી, પણ આજીવન અપરિણિત રહેવાની પ્રતિજ્ઞાયે લીધી. દીકરાને જિંદગીભર કુંવારો રાખીને ઘરડો બાપ પરણવા તૈયાર થયો હશે, એ જમાનો કેવો હશે! આજે કોઈ એંસી વરસનો ડોસો જાન જોડે તો?
{{Right|[‘મહારાજનીવાતો’ પુસ્તક]}}
એટલે જમાનો બહુ બગડી ગયો છે, એમ કહેવા જેવું નથી. એ તો આજે આપણને દૂરના ડુંગરા રળિયામણા લાગે.
{{Right|[‘મહારાજની વાતો’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:19, 27 September 2022


સતયુગમાં બધું સારું હતું ને હવે કળિયુગમાં લોકો બહુ બગડી ગયા છે, એમ વિચારવાની આપણને ટેવ પડી ગઈ છે. પરંતુ હકીકતમાં બધું એવું નથી. એક કાળે ભરસભામાં દ્રૌપદી જેવી રાણીનાં ચીર ખેંચાયાં હતાં. પણ આજે કોઈ ભંગીની સ્ત્રીનાંય ચીર ખેંચી જુઓ તો! આજે સમાજ એ સાંખી લેશે કે? શાંતનુ રાજા એંસી વર્ષની ઉંમરે એક માછીની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા, અને એ પરણી શકે તે માટે એના ૩૦ વરસના ભરજુવાન દીકરાએ ગાદી તો છોડી, પણ આજીવન અપરિણિત રહેવાની પ્રતિજ્ઞાયે લીધી. દીકરાને જિંદગીભર કુંવારો રાખીને ઘરડો બાપ પરણવા તૈયાર થયો હશે, એ જમાનો કેવો હશે! આજે કોઈ એંસી વરસનો ડોસો જાન જોડે તો? એટલે જમાનો બહુ બગડી ગયો છે, એમ કહેવા જેવું નથી. એ તો આજે આપણને દૂરના ડુંગરા રળિયામણા લાગે. [‘મહારાજની વાતો’ પુસ્તક]