સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘરડીમાપાસેગયાઅનેખબરઆપીકે, સરકારતમારાદીકરાનેજેલમાંલઈગઈ. ડોશીતોખુશથતાંબોલ્યાં: “અરેભલામાણસ! એક્યાંમારોદીકરોહતો? એતોખુદાનીઅનામતહતી. વખતઆવ્યેખપલાગે, એમાટેતેણેમારેત્યાંમૂકીરાખીહતી. હવેખુદાનેએનીજરૂરપડીએટલેલઈગયા. એનેમારાઘરમાંરાખીમૂકું, તોતોપારકીથાપણઓળવીકહેવાય!”
 
{{Right|[‘મહારાજનીવાતો’ પુસ્તક: ૧૯૭૨]}}
સત્યાગ્રહની લડતમાં એક મુસલમાન જુવાનની ધરપકડ થઈ. લોકો એની ઘરડી મા પાસે ગયા અને ખબર આપી કે, સરકાર તમારા દીકરાને જેલમાં લઈ ગઈ. ડોશી તો ખુશ થતાં બોલ્યાં: “અરે ભલા માણસ! એ ક્યાં મારો દીકરો હતો? એ તો ખુદાની અનામત હતી. વખત આવ્યે ખપ લાગે, એ માટે તેણે મારે ત્યાં મૂકી રાખી હતી. હવે ખુદાને એની જરૂર પડી એટલે લઈ ગયા. એને મારા ઘરમાં રાખી મૂકું, તો તો પારકી થાપણ ઓળવી કહેવાય!”
{{Right|[‘મહારાજની વાતો’ પુસ્તક: ૧૯૭૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:31, 27 September 2022


સત્યાગ્રહની લડતમાં એક મુસલમાન જુવાનની ધરપકડ થઈ. લોકો એની ઘરડી મા પાસે ગયા અને ખબર આપી કે, સરકાર તમારા દીકરાને જેલમાં લઈ ગઈ. ડોશી તો ખુશ થતાં બોલ્યાં: “અરે ભલા માણસ! એ ક્યાં મારો દીકરો હતો? એ તો ખુદાની અનામત હતી. વખત આવ્યે ખપ લાગે, એ માટે તેણે મારે ત્યાં મૂકી રાખી હતી. હવે ખુદાને એની જરૂર પડી એટલે લઈ ગયા. એને મારા ઘરમાં રાખી મૂકું, તો તો પારકી થાપણ ઓળવી કહેવાય!” [‘મહારાજની વાતો’ પુસ્તક: ૧૯૭૨]