સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”

From Ekatra Wiki
Revision as of 11:33, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘરડીમાપાસેગયાઅનેખબરઆપીકે, સરકારતમારાદીકરાનેજેલમાંલઈગઈ. ડોશીતોખુશથતાંબોલ્યાં: “અરેભલામાણસ! એક્યાંમારોદીકરોહતો? એતોખુદાનીઅનામતહતી. વખતઆવ્યેખપલાગે, એમાટેતેણેમારેત્યાંમૂકીરાખીહતી. હવેખુદાનેએનીજરૂરપડીએટલેલઈગયા. એનેમારાઘરમાંરાખીમૂકું, તોતોપારકીથાપણઓળવીકહેવાય!” [‘મહારાજનીવાતો’ પુસ્તક: ૧૯૭૨]