સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૨

From Ekatra Wiki
Revision as of 05:21, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તેવખતેપાણીનાનળનહોતા. મહા-ફાગણમહિનાઓમાંનોકરોકાવડમાંગં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તેવખતેપાણીનાનળનહોતા. મહા-ફાગણમહિનાઓમાંનોકરોકાવડમાંગંગાનુંપાણીવહીલાવતા. ભોંયતળિયાનાઅંધારાઓરડાઓમાંહારબંધમોટીમોટીકોઠીઓગોઠવેલીહતી, તેમાંઆખાવરસનુંપીવાનુંપાણીભરીરાખવામાંઆવતું. ભોંયતળિયાનાએબધાઅંધારાઓરડાઓમાંછુપાઈનેઘરકરીરહેલાઓનેકોણનથીઓળખતું? તમારોકોળિયોકરીજવાએમનાંમોંફાટેલાંતૈયારછે, એમનીઆંખોપેટપરછે, એમનાકાનસૂપડાજેવાછે, નેપગઅવળાછે! એભૂતિયાછાયાનીપાસેથઈનેજ્યારેહુંઘરનીઅંદરનાભાગમાંજતો, ત્યારેમારીછાતીમાંફફડાટથઈજતો, અનેમારાપગભયથીદોડવામાંડતા. તેજમાનામાંરસ્તાનાકિનારેકિનારેબાંધેલાંનાળાંમાંભરતીવખતેગંગાનુંપાણીઆવતું. દાદાનાવખતથીએનાળાંનાપાણીપરઅમારાતળાવનોહકહતો. બારીઉઘાડીનાખવામાંઆવતીત્યારેખળખળખળખળકરતુંપાણીનદીનીપેઠેવહેવામાંડતુંઅનેબધેફીણફીણથઈજતું. માછલાંજાણેઊલટીબાજુએતરવાનીકસરતકરીદેખાડતાં. હુંદક્ષિણતરફનાવરંડાનોકઠેડોપકડીનેઆભોબનીજોઈરહેતો. છેવટેએતળાવનોકાળપણપૂરોથવાઆવ્યો. એનીઅંદરગાડાંનેગાડાંકચરોઠલવાવામાંડયો. તળાવબંધથતાંજગામડાગામનોલીલુંપ્રતિબિંબઝીલતોઆયનોજાણેકેચાલીગયો. (અનુ. રમણલાલસોની)