સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૩

From Ekatra Wiki
Revision as of 05:21, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એજમાનામાંમોટા-નાનાનીવચ્ચેજા-આવનોપુલનહોતો. પરંતુએબધાજૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એજમાનામાંમોટા-નાનાનીવચ્ચેજા-આવનોપુલનહોતો. પરંતુએબધાજૂનાકાયદાઓનીઅંદરજ્યોતિદાદાએકદમનિર્મલનૂતનમનલઈનેઆવ્યાહતા. હુંએમનાકરતાંબારવરસનાનોહતો. ઉંમરનુંઆટલુંઅંતરછતાંહુંએમનીનજરેપડયોહતોએનવાઈનીવાતછે. બીજીનવાઈનીવાતએછેકેએમનીસાથેવાતકરતાં‘નાનામોઢેમોટીવાત!’ કહીકદીપણતેમણેમારુંમોંબંધકર્યુંનથી, તેથીકંઈપણવાતકરતાંમનેકદીસંકોચથયોનથી. આજેછોકરાઓનીવચ્ચેજહુંરહુંછું. તેમનીસાથેકંઈકંઈવાતોકાઢુંછું, પણજોઉંછુંતોએમનાંમોંબંધહોયછે. પૂછતાંએમનેસંકોચથાયછે. એજોઈનેહુંસમજીજાઉંછુંકેઆલોકોબધાપેલાબુઢ્ઢાઓનાજમાનાનાછોકરાઓછે — જેજમાનામાંમોટાઓબોલ્યાકરતાઅનેનાનાઓમૂંગામૂંગાસાંભળીરહેતા. (અનુ. રમણલાલસોની)