સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૪

From Ekatra Wiki
Revision as of 05:22, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકદિવસમેંજોયુંતોમારામોટાભાઈસૌમેન્દ્રનાથઅનેમારાથીઉં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકદિવસમેંજોયુંતોમારામોટાભાઈસૌમેન્દ્રનાથઅનેમારાથીઉંમરમાંમોટોમારોભાણેજસત્યનિશાળેજાયછે, પરંતુમનેનિશાળેજવાનેયોગ્યગણવામાંઆવ્યોનથી. મોટેથીરડવાસિવાયમારીયોગ્યતાજાહેરકરવાનોબીજોકોઈઉપાયમારાહાથમાંનહોતો. આપહેલાંહુંકદીગાડીમાંયેબેઠોનહોતો, કેઘરમાંથીબહારપણનીકળ્યોનહોતો; તેથીસત્યજ્યારેનિશાળેથીઆવીનેનિશાળેજવાનારસ્તાનોપોતાનોભ્રમણવૃત્તાંતલાંબોચોડોકરીનેભભકાદારસ્વરૂપમાંરોજમારીઆગળરજૂકરવાલાગ્યો, ત્યારેમારુંમનકેમેકરીઘરમાંટકવાનીનાજપાડવાલાગ્યું. મારાશિક્ષકેમારામોહનોવિનાશકરવામાટેપ્રબળચપેટાઘાતસાથેઆસારગર્ભવાણીઉચ્ચારીહતી : ‘આજેતુંનિશાળેજવામાટેરડેછે, પણએકવખતનહિજવામાટેતુંઆનાકરતાંયેવધારેરડવાનોછે.’ (અનુ. રમણલાલસોની)