સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બા, સૂઈ જા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આકાશીગોખનોટલમલતારલો થૈનેબોલીશ : બા, સૂઈજા! રેમા! થૈનેબોલીશ : બા,...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
આકાશીગોખનોટલમલતારલો
 
થૈનેબોલીશ : બા, સૂઈજા!
 
રેમા! થૈનેબોલીશ : બા, સૂઈજા.
આકાશી ગોખનો ટલમલ તારલો
ચાંદાનુંકિરણબનીલપતોનેછપતોતુંને
થૈને બોલીશ : બા, સૂઈ જા!
ભરીજૈશએક-બેબક્કા, હોમા!
 
માડી, તુંતોફેરવીનેગાલેહાથ
રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા.
નાખજેનવઊંડોનિશ્વાસ.
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
{{Right|(અનુ. ઝવેરચંદમેઘાણી)}}
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
 
માડી, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ.
{{Right|(અનુ. ઝવેરચંદ મેઘાણી)}}
</poem>
</poem>

Latest revision as of 10:50, 27 September 2022



આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા, સૂઈ જા!

રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા.
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!

માડી, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ.
(અનુ. ઝવેરચંદ મેઘાણી)