સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/મારો દેશ

From Ekatra Wiki
Revision as of 08:59, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “મારામાંલોભછે, હુંદેશનેમાટેલોભકરીશ. મારામાંક્રોધછે, હુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “મારામાંલોભછે, હુંદેશનેમાટેલોભકરીશ. મારામાંક્રોધછે, હુંદેશનેમાટેક્રોધકરીશ. મારામાંમોહછે, મારાદેશમાટેહુંમુગ્ધબનીશ.” “તમેદેશનેદેવમનાવીનેઅન્યાયનેકર્તવ્યતરીકેઅનેઅધર્મનેપુણ્યતરીકેચલાવીદેવાઇચ્છોછો. દેશથીપણઉચ્ચસ્થાનેધર્મરહેલોછેએમજેઓમાનતાનથી, તેઓદેશનેપણમાનતાનથી. મારામાંજેકાંઈમલિનછે, તેહુંમારાદેશનેનહીંઆપું, નહીંઆપું, નહીંઆપું!” [નવલકથા‘ઘરે-બાહિરે’નાંબેમુખ્યપાત્રોવિમલાઅનેનિખિલવચ્ચેનાસંવાદમાંથી]