સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/લેખકનો ધર્મ

From Ekatra Wiki
Revision as of 09:00, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્ચેમતભેદથવાનોપૂરોસંભવછે. પણલેખકેતો, પોતાનાદેશનુંકલ્યાણશામાંરહેલુંછેએનોજવિચારકરવોજોઈએ, નહિકેહુંશુંકરુંતોદેશમનેસારોકહેશેએનો. જોમારોદેશમનેવહાલોનહોત, તોમારાવાચકોનીપ્રીતિસંપાદનકરવીએમારેમાટેખૂબસહેલુંથઈજાત. પણલેખકનોસર્વોચ્ચધર્મપોતાનીવાર્તાનેસર્વાંગસુંદરબનાવવાઉપરજલક્ષરાખવાનોછે. તેણેવાચકોનીવાહવાહનીપરવાકરવાનીનથી. જોમારીવાર્તાસાચેજવાર્તાહશે, તોમારીમાન્યતાઓગમેતેવીહશેતોયેએનોફેલાવોથવાનોજ.