સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/સાચા અંગ્રેજ, સાચા માનવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કોઈકોઈવારહુંમહદાશયઅંગ્રેજોનેમળવાપામ્યોછું. એવીમહત્ત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કોઈકોઈવારહુંમહદાશયઅંગ્રેજોનેમળવાપામ્યોછું. એવીમહત્તામેંબીજીકોઈપણપ્રજાનાકોઈપણવર્ગમાંજોઈનથી. દૃષ્ટાંતતરીકેહુંએંડ્રૂઝનુંનામદઈશકું; તેમનામાંસાચાઅંગ્રેજને, સાચાખ્રિસ્તીને, સાચામાનવનેમિત્રાભાવેઅત્યંતનિકટથીજોવાનુંસૌભાગ્યમનેપ્રાપ્તથયુંહતું. તરુણવયમાંઅંગ્રેજીસાહિત્યનાપરિશીલનદ્વારાજેઅંગ્રેજપ્રજાનેમેંએકસમયેસમગ્રઅંતઃકરણથીનિર્મલશ્રદ્ધાનિવેદિતકરીહતી, તેનેજીર્ણથતીઅનેકલુષિતબનતીઅટકાવવામાંતેમણેમનેમારીઅંતિમવયમાંમદદકરીહતી. એમનોપરિચયમારાજીવનમાંએકશ્રેષ્ઠસંપત્તિરૂપેસચવાઈરહેશે. એમનેજોમેંનજોયાહોત, અનેનઓળખ્યાહોત, તોપાશ્ચાત્યપ્રજાસંબંધીમારીનિરાશાનોક્યાંયઆરોનરહેત.
 
{{Right|(અનુ. નગીનદાસપારેખ)}}
કોઈ કોઈ વાર હું મહદાશય અંગ્રેજોને મળવા પામ્યો છું. એવી મહત્તા મેં બીજી કોઈ પણ પ્રજાના કોઈ પણ વર્ગમાં જોઈ નથી. દૃષ્ટાંત તરીકે હું એંડ્રૂઝનું નામ દઈ શકું; તેમનામાં સાચા અંગ્રેજને, સાચા ખ્રિસ્તીને, સાચા માનવને મિત્રાભાવે અત્યંત નિકટથી જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તરુણ વયમાં અંગ્રેજી સાહિત્યના પરિશીલન દ્વારા જે અંગ્રેજ પ્રજાને મેં એક સમયે સમગ્ર અંતઃકરણથી નિર્મલ શ્રદ્ધા નિવેદિત કરી હતી, તેને જીર્ણ થતી અને કલુષિત બનતી અટકાવવામાં તેમણે મને મારી અંતિમ વયમાં મદદ કરી હતી. એમનો પરિચય મારા જીવનમાં એક શ્રેષ્ઠ સંપત્તિરૂપે સચવાઈ રહેશે. એમને જો મેં ન જોયા હોત, અને ન ઓળખ્યા હોત, તો પાશ્ચાત્ય પ્રજા સંબંધી મારી નિરાશાનો ક્યાંય આરો ન રહેત.
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:31, 27 September 2022


કોઈ કોઈ વાર હું મહદાશય અંગ્રેજોને મળવા પામ્યો છું. એવી મહત્તા મેં બીજી કોઈ પણ પ્રજાના કોઈ પણ વર્ગમાં જોઈ નથી. દૃષ્ટાંત તરીકે હું એંડ્રૂઝનું નામ દઈ શકું; તેમનામાં સાચા અંગ્રેજને, સાચા ખ્રિસ્તીને, સાચા માનવને મિત્રાભાવે અત્યંત નિકટથી જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તરુણ વયમાં અંગ્રેજી સાહિત્યના પરિશીલન દ્વારા જે અંગ્રેજ પ્રજાને મેં એક સમયે સમગ્ર અંતઃકરણથી નિર્મલ શ્રદ્ધા નિવેદિત કરી હતી, તેને જીર્ણ થતી અને કલુષિત બનતી અટકાવવામાં તેમણે મને મારી અંતિમ વયમાં મદદ કરી હતી. એમનો પરિચય મારા જીવનમાં એક શ્રેષ્ઠ સંપત્તિરૂપે સચવાઈ રહેશે. એમને જો મેં ન જોયા હોત, અને ન ઓળખ્યા હોત, તો પાશ્ચાત્ય પ્રજા સંબંધી મારી નિરાશાનો ક્યાંય આરો ન રહેત. (અનુ. નગીનદાસ પારેખ)