સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજમોહન ગાંધી/છે કોઈ વીરલો?

From Ekatra Wiki
Revision as of 09:27, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમામસંપત્તિપેદાથાયછેમાત્રામહેનતમાંથી. આપણેબધામહેનતઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તમામસંપત્તિપેદાથાયછેમાત્રામહેનતમાંથી. આપણેબધામહેનતઓછીકરીએ, કામઓછુંકરીએઅનેછતાંરાષ્ટ્રનુંઉત્પાદનવધે, એટલેકેરાષ્ટ્રનીસંપત્તિવધે, તેતોઅશક્યછે. કરોડોભારતવાસીઓનેપડકારીનેવધારેપરિશ્રમકરવાનીપ્રેરણાકઈરીતેઆપીશકાય? જાતેવધુઆપવાનીઅનેબદલામાંઓછુંમાગવાનીચાનકએકરોડોનેશીરીતેચડાવીશકાય? એવોકોઈમાનવીછેખરો, જેરાષ્ટ્રનેસત્યસંભળાવે? પોતાનોજસ્વાર્થ, પોતાનીજભીરુતાઆપણારાષ્ટ્રનીકૂચનીઆડેઆવેછે, એવુંકહેનારોછેકોઈવીરલો?