સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ ખન્ના/રૂપેરી પરદાના ચહેરા

From Ekatra Wiki
Revision as of 09:35, 8 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          મારામિત્રશિરીષકણેકરેપોતાનાપુસ્તકનીપ્રસ્તાવનાલખવાનોપ્રસ્તાવમારીસામેમૂક્યોત્યારેમનેખૂબજઆશ્ચર્યથયું. ડિમ્પલેલગ્નનોપ્રસ્તાવમૂક્યોહતોત્યારેયમનેઆટલુંઆશ્ચર્યથયુંનહોતું. એકમરાઠીપુસ્તકનીપ્રસ્તાવનાલખવાનીઓફરમનેકોઈકરીશકેએમક્યારેયલાગ્યુંનહોતું. મેંતરતજનકારકર્યો. બાપજન્મારેક્યારેયચારલીટીઓલખીનથી. શિરીષેજ્યારેમળેત્યારેપ્રસ્તાવનાવિશેકહ્યાકર્યુંઅનેછેવટેહુંઆગ્રહનોભોગબન્યો. એકવારએકકામહાથમાંલઉંએટલેતેમનદઈને, પદ્ધતિસરકરવાનોમારોસ્વભાવછે. મેંમારાસ્ટાફમાંથીમરાઠીમાણસપાસેઆખુંપુસ્તકબેવારવંચાવ્યું. અર્થનસમજાયોત્યાંપૂછીલીધો. જ્યાંમારોમાણસઊણોઊતરેછેએમલાગ્યુંત્યાંલેખકનીપોતાનીજપાસેભૂલવગરનુંઅંગ્રેજીભાષાંતરકરાવ્યું. તેપછીમેંનોંધોકરી. મિત્રોસાથેચર્ચાકરી. હવેમનેઆનવીભૂમિકાનોકેફચડ્યોહતો. આભૂમિકાભજવવામાટેહુંશરૂઆતમાંનારાજહતોએપણભૂલીગયો. ગમેતેસમયેફોનકરીનેહુંશિરીષનેપૂછતો, “યાર, ઇસકાક્યામતલબહૈ?” તેકહેતોઅનેઉપરથીસંભળાવતો, “યેલિટરેચરહૈ, કાકા! ‘છૈલાબાબુ’ નહીંહૈ.” એકતોએમનુંકામકરોઅનેઉપરથીએમનાજોડાખાઓ! અનેઘમંડીતોરાજેશખન્નાજ. મારાપ્રયત્નોકુતૂહલથીજોયાકરતામારાસેક્રેટરીથીએકદિવસરહેવાયુંનહીંતેથીમનેપૂછ્યું, “ક્યાહોરહાહૈ, કાકાજી?” હું‘મુગલેઆઝમ’નાનિર્માણમાંગૂંથાયોછુંએમતેનેલાગ્યુંહશે. ‘પુન્હાયાદોંકીબારાત’ (રૂપેરીપરદાનાચહેરાઓ) વાંચીલીધાપછી-ખરેખરતોવાચનચાલુહતુંત્યારેજ-મારીપહેલીપ્રતિક્રિયાહતીચકિતથવાની. હિંદીચિત્રપટજેવાબજારુમનાતાવિષયનુંમરાઠીભાષામાંઆટલાઊંચાદરજ્જાનું, અભ્યાસપૂર્ણ, શૈલીબાજ, વાચનીય, લલિતલેખનથતુંહશેએનીમનેકલ્પનાયેનહોતી. એકંદરેઅમારુંસિનેમાવાળાઓનુંવાચનજમર્યાદિત. બહુશ્રુતકહીશકાયએવાલોકોઅમારાવ્યવસાયમાંબહુઓછાજોવામળે. જેમનુંબોલવુંકાનદઈનેસાંભળીએએવાચારજમાણસોમનેફિલ્મ-લાઇનમાંમળ્યા : વી. શાંતારામ, રાજકપૂર, દિલીપકુમારઅનેશબાનાઆઝમી! બાકીમોટાભાગનાબધામારીજેવા! શિરીષકણેકરનેહિંદીચિત્રપટમાટેઅનેતેનાકલાકારોમાટેસાચોપ્રેમછે, એબાબતમનેસૌથીવધુમહત્ત્વનીલાગેછે. તેથીગ્લૅમરનાઝગમગાટનીચેછુપાયેલુંઅંધારુંતેનેદેખાયછે. કલાકારનાહૃદયનીવેદનાતેનેસમજાયછે. સાયગલ, મધુબાલા, દુરાણીજેવાચારછદિવંગતકલાકારોનેબાદકરતાંઆપુસ્તકનાબીજાબધાજકલાકારોનોમનેપરિચયછે, કામનિમિત્તેતેમનોઓછોવત્તોસંપર્કથયોછે. કેટલાકનેતોમેંખૂબનજીકથીજોયાછે. તોપણવાંચતીવખતેમનેતેમનેવિશેકેટલીબધીનવીમાહિતીમળી! શિરીષનીકલમનીભાવુકતામનેમૃદુબનાવેછે. ‘તેઅનેતેનીછાયા’, ‘હિન્દુકોરામમુસ્લિમકોસલામ’, ‘દાદીઅમ્મા’, “તેને‘બીજોસાયગલ’ થવુંહતું,” ‘ઉઘાડબારણુંદેવહવે’ વગેરેલેખોએમનેઅંતર્મુખકર્યો. આટલાંવર્ષોફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંકાઢ્યાંપછીપણહુંઅંદરથીજરાહલીઊઠ્યો. ગ્લિસરીનવગરઆંખમાંપાણીઆવતાંનથી, એમારીમાન્યતાખોટીપડી. અનેકવારલખીનેઅનેકવારફાડીનેહુંજિંદગીનીપહેલીઅનેઘણુંખરુંછેલ્લીપ્રસ્તાવનાનેબેહાથજોડતોહતો, ત્યારેએકાએકમારામનમાંએકશંકાજાગી. મેંતેતરતજશિરીષનેકહી, “મેંઆટલોપરિશ્રમકર્યોતોયતેંજમારાનામેપ્રસ્તાવનાલખીછેએમલોકોનહીંકહેએનીશીખાતરી?” “નહીંકહે,” તેશાંતિથીબોલ્યો, “હુંસારુંલખુંછું.” આસાંભળીમારાથીકરીશકાયતેવુંહતુંતેજમેંકર્યું. હુંજાણતોહતોએવીપંજાબીમાંછે-નથીએવીગાળોમેંતેનેદીધી. હવેસાતમહિનામોટાહોવાનોફાયદોઉઠાવીનેહુંશિરીષકણેકરનેઆશીર્વાદઅનેતેનાઆઉત્કૃષ્ટપુસ્તકનેશુભેચ્છાઆપુંછું. બાકીકશામાટેનહીં, પણપ્રસ્તાવનામાટેલોકોપુસ્તકલેશેએનીમનેખાતરીછે. (અનુ. જયામહેતા)


[‘રૂપેરીપરદાનાચહેરાઓ’ પુસ્તક :૨૦૦૩]