સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ વ્યાસ, ‘મિસ્કિન’/ગઝલ

From Ekatra Wiki
Revision as of 09:37, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કૈંકનેદુર્લભછેશ્વાસોજેમફતવહેતીહવા, શ્વાસતારાથીસહજલેવાયછે?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કૈંકનેદુર્લભછેશ્વાસોજેમફતવહેતીહવા,
શ્વાસતારાથીસહજલેવાયછે? આભારમાન.
કૈંકનીમૃત્યુથીબદતરછેપરિસ્થિતિઅહીં,
ટૂંકમાંબહેતરજીવનજિવાયછે, આભારમાન.
કૈંકનેદૃષ્ટિનથીનેકૈંકજોતાંધૂંધળું,
આંખથીચોખ્ખુંતનેદેખાયછે? આભારમાન.
જ્ઞાનતંતુનીબીમારીનેહૃદયનીકોઈને,
આજગતસ્પર્શાયછે? સમજાયછે? આભારમાન.
કૈંકઉબાઈગયાછેકૈંકપાગલથઈગયા,
જીવવાનુંમનપળેપળથાયછે? આભારમાન.
એકસરખુંજોહશેકૈંપણતોકંટાળીજઈશ;
વત્તુંઓછુંજોહૃદયહરખાયછે, આભારમાન.
જીભનાલોચાનથીવળતા, નદદડેઆંસુઓ,
હોઠઆફફડેછેતોબોલાયછે? આભારમાન.
વ્હેણસુકાયાંનથીનેઅવસરેશોભેહજી,
આંસુઓપણપાંચમાંપુછાયછે, આભારમાન.
કાલમાંસૌજીવનારાહોયછેપરવશફક્ત,
આજઆઆભારવશથઈજાયછે, આભારમાન.
[‘અખંડઆનંદ’ માસિક: ૨૦૦૫]