સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાબિયા/હે પ્રભુ...: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} હેપ્રભુ, નરકનાભયથીજોહુંતારીપૂજાકરુંતોમનેનરકમાંજબાળજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હેપ્રભુ, નરકનાભયથીજોહુંતારીપૂજાકરુંતોમનેનરકમાંજબાળજે. સ્વર્ગનીઆશાથીતારીઆરાધનાકરુંતોમનેસ્વર્ગમાંથીબાકાતરાખજે. પરંતુહેમાલિક, તુંજેછેતેખાતરજતારીઆરાધનાકરુંતોતારીકૃપાનોકળશનિ:સંકોચમારાપરઢોળજે.
 
હે પ્રભુ, નરકના ભયથી જો હું તારી પૂજા કરું તો મને નરકમાં જ બાળજે. સ્વર્ગની આશાથી તારી આરાધના કરું તો મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ હે માલિક, તું જે છે તે ખાતર જ તારી આરાધના કરું તો તારી કૃપાનો કળશ નિ:સંકોચ મારા પર ઢોળજે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits