સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ક્યાંથી માન હોય?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આનંદશંકરધ્રુવેએકવારકહેલુંકેહિંદનેસ્વાતંત્ર્યપ્રાપ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આનંદશંકરધ્રુવેએકવારકહેલુંકેહિંદનેસ્વાતંત્ર્યપ્રાપ્તિમાંખુદઅંગ્રેજોતરફથીજેટલોફાયદોથવાનોછેતેટલોકોઈબીજાથીનથીથવાનો; એમનાલોહીમાંજએટલુંપ્રજાસ્વાતંત્ર્યભરેલુંછેકેએમનાદાખલકરેલારાજ્યતંત્રામાંએજાણ્યે— અજાણ્યેઆવીજજાય. પણજીવનનાંછેલ્લાંપાંચસાતવરસમાંઅંગ્રેજોપરનીતેમનીઆઆસ્થાઊઠીગયેલી.
તેમછતાંએપ્રજાનીકેટલીકશક્તિઓમાટેતેમનેઘણુંમાનહતું. એકવારકંઈકવાતનેપ્રસંગેમનેકહે, “અંગ્રેજોનેઆપણેમાટેક્યાંથીમાનહોય? આપણાલોકોએશઆરામીઅનેવિષયીછે, તેમનેમાટેઅંગ્રેજોજેવીકઠિનજીવનપ્રિયપ્રજાનેક્યાંથીમાનહોય?”


આનંદશંકર ધ્રુવે એક વાર કહેલું કે હિંદને સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં ખુદ અંગ્રેજો તરફથી જેટલો ફાયદો થવાનો છે તેટલો કોઈ બીજાથી નથી થવાનો; એમના લોહીમાં જ એટલું પ્રજાસ્વાતંત્ર્ય ભરેલું છે કે એમના દાખલ કરેલા રાજ્યતંત્રામાં એ જાણ્યે— અજાણ્યે આવી જ જાય. પણ જીવનનાં છેલ્લાં પાંચસાત વરસમાં અંગ્રેજો પરની તેમની આ આસ્થા ઊઠી ગયેલી.
તેમ છતાં એ પ્રજાની કેટલીક શક્તિઓ માટે તેમને ઘણું માન હતું. એક વાર કંઈક વાતને પ્રસંગે મને કહે, “અંગ્રેજોને આપણે માટે ક્યાંથી માન હોય? આપણા લોકો એશઆરામી અને વિષયી છે, તેમને માટે અંગ્રેજો જેવી કઠિન જીવનપ્રિય પ્રજાને ક્યાંથી માન હોય?”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits