સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરાબ કરવાની કળા

From Ekatra Wiki
Revision as of 09:56, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોઈકહેશોકેખરાબકરવાનીકળાઉપરલખવાનુંશુંપ્રયોજન? આવાલેખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કોઈકહેશોકેખરાબકરવાનીકળાઉપરલખવાનુંશુંપ્રયોજન? આવાલેખનોઉપયોગશો? હુંકહુંછુંકેઆવાસવાલકરનારેઆલેખવાંચવોજનહીં, કારણકેઆલેખસમજવાનોતેઅધિકારીનથી. ખરાબકરવુંએજજગતનુંરહસ્યછે. જગતમાંમોટાથવુંએમાંજકૃતકૃત્યતારહેલીછે, એમાંતોકોઈથીનાપડાયએમનથી. મોટાથવુંએટલેબીજીચીજોઅનેવ્યકિતઓઉપરસ્વામિત્વમેળવવું. અનેસ્વામિત્વએટલેખરાબકરવાનોહક. મારુંછોકરુંહોયતેનેસારુંખવરાવવાનોગમેતેનેહકછે, પણખરાબખવરાવીનેમાંદુંપાડવાનોમાત્રમનેજહકછે. મારાછોકરાનેકાંઈપણસારુંશીખવવાનોગમેતેનેહકછે; પણખરાબશીખવવાનો, મારામાંજેટલાદુર્ગુણોહોયતેટલાબધાશીખવવાનો, મનેએકલાનેજહકછે. બૈરીહોય, તોતેનેસારીરીતેબોલાવવાનોગમેતેનેહકછે; પણતેનેગાળદઈનેબોલાવવાનો, લાકડીમારવાનોમાત્રતેનાસ્વામીનેજહકછે. સ્વામિત્વનુંખરુંરહસ્યજખરાબકરવામાંરહેલુંછે. આબાબતલોકવ્યવહારમાંસ્વીકારાઈછે. એકલોકડહાપણનીવાર્તામાંઆજસ્વીકારાયુંછે: “કેમમિયાંસાહેબ, આલડકાતમારાહૈ?” “સાલા, મેરાનહીંતોક્યાતેરાહૈ?” “નહીંનહીં, મિયાંસા’બ, આપકાઆપકા. શિયાળામાંઅચ્છીતરહસાલમપાકખિલાઓ.” “મૈંચાહુંગાતોસાલમપાકખિલાઉંગા, નહીંતરમારમારકેસાલાકીઠૂંસકાઢુંગા—ઇસમેંતેરાક્યા?” આસત્યનહીંસમજાવાથીકેટલાકમાણસોબહુઅધીરાથઈજાયછે. આસત્યજોબરાબરસમજાયતોકોઈપણસુધારકનકામીસ્ત્રી-સ્વાતંત્ર્યનીવાતોનકરે, કોઈપણમોન્ટેસોરીનકામાંકેળવણીનાંટાયલાંનલખે. આઆખીબોલ્શેવિકહિલચાલઆસત્યનહીંસમજવાથીથયેલીઅધીરાઈનુંપરિણામછે. હવેજરાખરાબકરવાનીકલાજીવનનાએકબીજાપ્રદેશમાંજોઈએ. તેમાંમનેમુખ્યચોપડીબગાડવાનીકળાલાગેછે. પુસ્તકોનાએકમહાનવાચકનેકોલેજનીપરીક્ષાઓનોઘણોઅનુભવથઈગયેલો. તેઓપાંચ-સાતજાતનીપેન્સિલોરાખતા. સાધારણઅગત્યનુંહોયતેનેઅમુકરંગથીનિશાનીકરતા. તેથીવધારેનેમાટેબીજોરંગ, તેથીવધારેમાટેત્રીજો, એમઅગત્યનીજુદીજુદીકોટિઓમાટેતેમણેપાંચ-સાતરંગનક્કીકરેલા. પછીપરીક્ષાપહેલાંએકમાસહોયત્યારેપહેલારંગનુંવાંચવું, પછીપંદરદિવસેબીજારંગનું... અનેછેકછેલ્લેદિવસેતોસૌથીવધારેઅગત્યદર્શકરંગનીનિશાનીઓવાંચીજવી. વળીમાર્જિનમાંN. B., Imp., Very Imp., Most Imp. (ધ્યાનમાંરાખો, અગત્યનું, બહુઅગત્યનું, ઘણુંજઅગત્યનું) વગેરેલખતા. તેઉપરાંતL. B. H. લખતા. આછેલ્લી‘લાઘવી’ તોડિક્શનરીમાંપણકદાચનમળે, માટેકહુંછુંકેતેનોઅર્થLearn by heart, એટલેકે‘ગોખીમારો’ એવોથાયછે. તેઉપરાંતબેલીટીઓવચ્ચેઅનેમાર્જિનમાંશબ્દોનાઅર્થોકેપ્રોફેસરોએકહેલુંલખીલેતા. ટૂંકમાં, ચોપડીનાંપાનાંમાંક્યાંયપણકોરીજગારહેવાનદેતા. [‘સ્વૈરવિહાર’ (ભાગ૧) પુસ્તક: ૧૯૩૧]