સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરું હાસ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગતમશ્કરીનહોય. મશ્કરીહોયતોપણદોષનીહોય, અનેતેદોષદર્શનનીચેપણતેદોષધરાવનારતરફતોસહાનુભૂતિજહોય. એવીમશ્કરી, જેમાંએદોષવાળોમાણસપણબધાનીસાથેહસવાલાગે!
 
{{center|*}}
હું ખરું હાસ્ય એને કહું જેમાં જરા પણ દંશ ન હોય, જેમાં કોઈની અંગત મશ્કરી ન હોય. મશ્કરી હોય તોપણ દોષની હોય, અને તે દોષદર્શન નીચે પણ તે દોષ ધરાવનાર તરફ તો સહાનુભૂતિ જ હોય. એવી મશ્કરી, જેમાં એ દોષવાળો માણસ પણ બધાની સાથે હસવા લાગે!
આપણામાંજીવનચરિત્રોઘણાંઓછાંછે. પ્રસિદ્ધમાણસોનાજીવનનાટુચકાપણઆપણામાંલગભગનથી. એસર્વ, આપણાઆદરયોગ્યમાણસોનાજીવનમાંરસલેતાંઆપણનેહજીનથીઆવડતોએમબતાવેછે.
<center>*</center>
આપણામાં જીવનચરિત્રો ઘણાં ઓછાં છે. પ્રસિદ્ધ માણસોના જીવનના ટુચકા પણ આપણામાં લગભગ નથી. એ સર્વ, આપણા આદરયોગ્ય માણસોના જીવનમાં રસ લેતાં આપણને હજી નથી આવડતો એમ બતાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:13, 28 September 2022

*

આપણામાં જીવનચરિત્રો ઘણાં ઓછાં છે. પ્રસિદ્ધ માણસોના જીવનના ટુચકા પણ આપણામાં લગભગ નથી. એ સર્વ, આપણા આદરયોગ્ય માણસોના જીવનમાં રસ લેતાં આપણને હજી નથી આવડતો એમ બતાવે છે.