સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાપમુકિતનો માર્ગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પાપકરીનેપ્રાયશ્ચિત્તકર્યાથીપાપમુક્તથવાયછે. સંસારમાં...")
(No difference)

Revision as of 09:57, 8 June 2021

          પાપકરીનેપ્રાયશ્ચિત્તકર્યાથીપાપમુક્તથવાયછે. સંસારમાંરચ્યાપચ્યારહેવાછતાં, “આબધીમાયાછે, પણકાંઈછોડીશકાયછે!” એમકહેવાથીમોક્ષાધિકારીથવાયછે. આજનિયમથી, “આપણાદેશમાંયુવાનોમાંમાત્રક્ષણિકઊભરોજહોયછે; સતતકાર્યકરવાની, દુ:ખસહનકરવાનીશકિતજહોતીનથી,” એમવારંવારકહ્યાકરવાથી, પોતેએસર્વઅપૂર્ણતાથીમુક્તથઈજવાયછે; એમવારંવારકહ્યાકરોતોપછીપોતાનાસ્વાર્થનોગમેતેધંધોચલાવતાંઅનેદેશનુંકાંઈપણકામનકરતાંછતાંતમેદેશનેતાકેદેશભક્તથઈશકો! [‘સ્વૈરવિહાર’ (ભાગ૧) પુસ્તક: ૧૯૩૧]