સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/વ્યથાકારક મંથન: Difference between revisions

no edit summary
(Created page with "<poem> {{center|બળતાંપાણી}} નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો, પડેઓળાપાણીમહીં, સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
{{center|બળતાંપાણી}}
 
નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો,
 
પડેઓળાપાણીમહીં, સરિતહૈયેસળગતી
<center>'''બળતાં પાણી'''</center>
ઘણુંદાઝેદેહેતપીતપી, ઊડેબિન્દુજળનાં;
 
જરીથંભીજૈનેઊછળી, દઈછોળોતટપરે
 
પહાડોછાંટીશીતળકરવાનુંનવબને.
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો,
અરે! એપહાડોએનિજસહુનિચોવીઅરપિયું
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી
નવાણોમાં, તેનેસમયપરદૈબુંદનશકે.
ઘણું દાઝે દેહે તપી તપી, ઊડે બિન્દુ જળનાં;
કિનારાનીઆંકીજડકઠણમાઝાક્યમકરી
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
ઉથાપી, લોપીનેસ્વજનદુખનેશાંતકરવું?
પહાડો છાંટી શીતળ કરવાનું નવ બને.
નદીનેપાસેનાંસળગીમરતાંનેઅવગણી,
 
જવુંસિંધુકેરાઅદીઠવડવાગ્નિબૂઝવવા!
અરે! એ પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
પછીત્યાંથીકોદી, જળભરભલેવાદળબની,
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
વહીઆવીઆંહીંગિરિદવશમાવાનુંથઈર્હે?
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
અરે! એતેક્યારે? ભસમસહુથૈજાયપછીથી?
ઉથાપી, લોપીને સ્વજનદુખને શાંત કરવું?
{{Right|— ઉમાશંકરજોશી}}
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી,
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી, જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે?
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
{{Right|— ઉમાશંકર જોશી}}
</poem>
</poem>
26,604

edits