સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/સાહિત્ય અને જીવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાંસાહિત્યકલાનેઘણુંઊચુંસ્થાનછે. અનેતેમછતાંસાહિત...")
(No difference)

Revision as of 09:46, 8 June 2021

          જીવનમાંસાહિત્યકલાનેઘણુંઊચુંસ્થાનછે. અનેતેમછતાંસાહિત્યસેવન, કાવ્યાનુભવ, એજીવનનુંએકજધ્યેયનથી, તેમજતેસૌથીઉન્નતધ્યેયપણનથી. જીવનનુંઉન્નતધ્યેયપોતેઉન્નતિ, વિશાલતા, જાગૃતિ, નિર્ભયતાસિદ્ધકરવીએછે. અમુકકાવ્યનાપરિમિતઅનુભવમાંપૂર્ણતામનસમક્ષવ્યક્તથાયએટલાથીકૃતાર્થથઈશકાતુંનથી. એપૂર્ણતાસમસ્તજીવનમાંસિદ્ધકરવીજોઈએ. અનેતેતરફજવાનોમાર્ગવાસ્તવિકજીવનસોંસરોપડેલોછે. વાસ્તવિકજીવનનાઉપસ્થિતપ્રસંગોએનિર્ભયતા, વિશાલતાસેવતાંસેવતાંજએસિદ્ધિઓપ્રાપ્તથઈશકેછે. એવાપ્રસંગોજતાકરીએ, એવાપ્રસંગોએખસીજઈએ, તોએપ્રસંગનુંકામકોઈકાવ્યકરીશકશેનહીં. બહાદુરીકરવાનેપ્રસંગેફરજમાંથીખસીજઈએતોએપ્રસંગનુંફળવીરરસકાવ્ય-વાચનથીકેવીરરસનાનૃત્યથીનથીમળવાનું. ફળનથીમળવાનુંએટલેવ્યાવહારિકફળનથીમળવાનુંએતોદેખીતુંજછે. પણબહાદુરીનાકૃત્યથીઆત્માનીજેઉન્નતિથવાનીહતીતેવીરરસકાવ્ય-વાચનથીનથીથવાની. ઊલટું, બહાદુરીનોપ્રાપ્તપ્રસંગજવાદીધો, ચેતનનીસ્ફૂર્તિનીએકતકગુમાવી, એથીચેતનએટલુંઓસર્યું. અનેપછીએક્રિયાનેફરીઅટકાવીએનહીંતોએઓસરતુંજજવાનું. એચેતનપછીકાવ્યદ્વારાપણવીરરસનોઅનુભવકરવાનેએટલુંનાલાયકબનવાનું. એટલેસાહિત્યઅનેજીવનનોમાર્મિકસંબંધકહ્યાછતાં; સાહિત્યજીવનનેસમૃદ્ધકરેછે, ઉન્નતકરેછે, એસ્વીકાર્યાછતાં; કાવ્યકેકોઈપણકલાસાથેવાસ્તવિકજીવનનુંસાટુંનકરીશકાય. કારણકેહાલનાકલાપ્રશસ્તિનાવાતાવરણમાંમનુષ્યપોતાનીનિર્બળતાથીઘણીવારએમમાનીપોતાનીજાતનેછેતરેછે. જેવુંધર્મનુંવેવલાપણુંહતું, તેવુંકલાનુંપણહોઈશકેછે. અનેછેતરનારમાણસભલેબીજાનેછેતરીશકતોહશે, પણકોઈજીવનનેછેતરીશકવાનુંનથી. [‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]