સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલિત શાહ/ખુશાલીનું પડીકું

Revision as of 10:55, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારીએકવિદ્યાર્થિનીતેનીનાનીબહેનનાંલગ્નનિમિત્તેમીઠાઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          મારીએકવિદ્યાર્થિનીતેનીનાનીબહેનનાંલગ્નનિમિત્તેમીઠાઈનુંએકસુંદરપડીકુંલઈનેઆવી. ઉપરલખ્યુંહતું: અમીશાશાહઅનેહનીફશેખનાંલગ્નનિમિત્તેખુશાલી. નીચેબંનેનાંમાતાપિતાનાંનામ. એવડીલોએઆપડીકામારફતએશુભસમાચારઆરીતેફેલાવીદીધાહતા. અમીશાઅનેહનીફનાનપણમાંનજીકનજીકરહેતાંહતાં, સાથેભણેલાંહતાં. અત્યારેતેમનેએકજશહેરમાંનોકરીમળેલીહતી. આઅવસરનેબિરદાવતોપત્રમેંલખ્યો. જવાબમાંકન્યાનાંમાતા-પિતાએલખ્યું: “અમીશા-હનીફનાંલગ્નનેઆટલીસાહજિકતાથી, ઉદારતાથીઅનેઅંતરનીલાગણીથીવધાવનારસૌપ્રથમતમેજછો. અમારાંઘણાંસગાંસંબંધીઓનેઆનીઅગાઉથીજાણકરેલી. તેમાંથીઘણાંએજાણેકેપત્રમળ્યોનથીકેકાંઈજાણતાંનથીએરીતેમૂકવિરોધદર્શાવ્યોછે, તોકેટલાકેસ્પષ્ટરીતેવિરોધકરીનેઆમાંથીપાછાંવળવાનીસલાહઅમનેઆપીછે. પણઅમારાંતથાવેવાઈનાંકેટલાંકનિકટનાંસગાંઓએઉત્સાહથીલગ્નમાંહાજરરહીને, ગીતોગાઈનેપ્રસંગનેદીપાવ્યોછે. આપનોપત્રઘરનાંસહુનેતથામારાંસાસુ-સસરા, પુત્રી-જમાઈવગેરેનેવંચાવ્યોછેઅનેઆપનાઉમદાલખાણથીસહુરાજીથયાંછે. એપત્રઅમારામાટેમીઠુંસંભારણુંબનીરહેશે.” [‘સ્વસ્થમાનવ’ માસિક: ૨૦૦૧]