સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલ્લુભાઈ મ. પટેલ/એવો એક ધોબીડો!

Revision as of 11:00, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દક્ષિણઆફ્રિકામાંગાંધીજીનીઆગેવાનીનીચેહિંદીઓએસત્યાગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દક્ષિણઆફ્રિકામાંગાંધીજીનીઆગેવાનીનીચેહિંદીઓએસત્યાગ્રહનીલડતમાંડીહતી. મોટીસંખ્યામાંલોકોજેલમાંગયેલા. તેમાંનાકેટલાકએવાહતાકેપાછળએમનાકુટુંબનુંધ્યાનરાખનારકોઈહતુંનહીં. તેવાંકુટુંબોનેમાટેગાંધીજીનાઆશ્રમટોલ્સટોયફાર્મમાંવ્યવસ્થાકરવામાંઆવેલી. ગાંધીજીજેલમાંથીછૂટીનેઆવ્યાપછીખૂબકામમાંરહેતાહતા. છતાંસમયકાઢીએકુટુંબનીબહેનોનેમળવાનુંનેઆશ્વાસનઆપવાનુંચૂકતાનહીં. તેમનેઘરકામમાંપણકોઈકવારમદદકરતા. એકદિવસગાંધીજીપોતાનાંકપડાંધોવાનદીએજતાહતા. નાનાંનાનાંબાળકોવાળીમાતાઓનીમુશ્કેલીનોવિચારકરીનેતેમનીપાસેએગયાનેબોલ્યા : “આજેતમારાંસહુનાંકપડાંહુંધોઈઆપીશ. નદીઘણેલાંબેછે, અનેતમારેનાનાંછોકરાંસાચવવાનાંહોય. એટલેબાળકોએઝાડો-પેસાબકર્યાંહોયતેવાંકપડાંસુધ્ધાંમનેઆપીદો.” “અરે, ગાંધીભાઈનેતેકપડાંધોવાઅપાતાંહશે! એતોમોડાંવહેલાંઅમેજધોઈનાખશું.” પ્રેમઅનેસંકોચમિશ્રિતલાગણીસાથેબહેનોબોલી. પણગાંધીજીએમનમતુંજોખેતેવાનહતા. કપડાંલઈજવાનોઆગ્રહતેમણેચાલુરાખ્યો. બહેનોનાસંકોચનોતોપારનહોતો. પણઅંતેપ્રેમનોવિજયથયો. બધાંકપડાંનોએકમોટોગાંસડોબાંધ્યોઅનેતેનેપીઠપરનાખીનેગાંધીભાઈનદીતરફચાલીનીકળ્યા. ત્યાંજઈનેબધાંકપડાંપ્રેમપૂર્વકધોયાં, નદીનાતટપરસૂકવ્યાં, તેનીગડીકરી‘ફાર્મ’ પરલાવ્યાઅનેઘેરઘેરફરીબહેનોનેતેમનાંકપડાંપહોંચાડ્યાં. પછીએધોબીનાધોયેલાંવસ્ત્રોપહેરતાંબહેનોએકેવીકેવીલાગણીઓઅનુભવીહશે! લલ્લુભાઈમ. પટેલ


[‘લોકજીવન’ :૧૯૫૬]