સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલ્લુભાઈ મ. પટેલ/ઘીનો દીવો

Revision as of 10:59, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તેદિવસેસેવાગ્રામમાંનિત્યસાયંપ્રાર્થનાપછીબાપુપ્રવચન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          તેદિવસેસેવાગ્રામમાંનિત્યસાયંપ્રાર્થનાપછીબાપુપ્રવચનકરનારહતા. એગાંધીજયંતીનોદિવસહોવાથીઆસપાસનાંગામનાંલોકોપણપ્રાર્થનામાંહાજરહતા. ગાંધીજીનેમાટેએકઊંચીબેઠકબનાવવામાંઆવીહતી. આસપાસકોઈશણગારકેસજાવટનહતાં, પણસફેદખાદીનીગાદીથીબેઠકસુશોભિતહતી. થોડેદૂરદીવડીમાંએકઘીનોદીવોબળીરહ્યોહતો. ગાંધીજીઆવીપહોંચ્યા. તેમનુંધ્યાનપેલીદીવડીતરફગયું. તેમણેઆંખોબંધકરી, પ્રાર્થનાશરૂથઈ. પ્રાર્થનાપછીકાંઈબોલતાપહેલાંબાપુએકર્યો : “આદીવડીકોણલાવ્યું?” બાબોલ્યાં, “એહુંલાવીછું.” ગાંધીજીએકહ્યું, “એક્યાંથીમંગાવી?” બાકહે, “ગામમાંથી.” ક્ષણભરગાંધીજીબાતરફજોઈરહ્યા. દીવોકરીપોતાનાપતિનાંદીર્ઘાયુનેતંદુરસ્તીમાટેપ્રભુનેપ્રાર્થનાકરવીએહિંદુસ્ત્રીનોધર્મછે, એમમાનીનેકસ્તૂરબાએદીવડીમંગાવીદીવોકરેલો. પણબાપુએઆકેમપૂછ્યોતેબાનેસમજાયુંનહિ. પછીગાંધીજીબોલ્યા : “આજેકંઈસૌથીખરાબથયુંહોયતોતેએકેબાએદીવડીમંગાવીઘીનોદીવોકર્યો. આજેમારોજન્મદિવસછે, તેથીદીવોકરવામાંઆવ્યોછે? મારીઆસપાસનાંગામડાંમાંરહેનારાલોકોનુંજીવનહુંરોજજોઉંછું. તેમનેતોભાખરીપરચોપડવાનેતેલનાંબેટીપાંપણમળતાંનથી, અનેમારાઆશ્રમમાંઆજેઘીબળીરહ્યુંછે! આજેમારોજન્મદિવસહોયતેથીશુંથયું? આજેસત્કર્મકરવાનુંહોય, પાપનહિ. ગરીબખેડૂતોનેજેચીજમળતીનથી, તેનોઆવીરીતેદુરુપયોગઆપણાથીથાયજકેમ?