સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/ટહુકો ગયો રહી

Revision as of 11:02, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આઓરડો, આઓસરી, આફળિયુંપણહવે લાગેબધાંસૂનાંસૂનાંમાનાગયાપછી.... ઊડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આઓરડો, આઓસરી, આફળિયુંપણહવે
લાગેબધાંસૂનાંસૂનાંમાનાગયાપછી....
ઊડીગયુંપંખીઅનેટહુકોગયોરહી,
લો, ઘૂઘવેદરિયાલૂનામાનાગયાપછી.