સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/જો એવી જાણ હોય કે —

Revision as of 11:08, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આજનીઘડીએમને — લેખકનેઅનેતમને — વાચકનેનીરોગીનેપૂરતોખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આજનીઘડીએમને — લેખકનેઅનેતમને — વાચકનેનીરોગીનેપૂરતોખોરાક, સ્વચ્છહવા, કપડાં, મનોરંજનનાંસાધન, અનેસૌથીઅગત્યનીવસ્તુતે — દિવસેફુરસદનેરાતેઘસઘસાટઊંઘમળેછે. પણઅહીંઆપણીનજરસામેજજેમજૂરોરહેછેતેમનેનથીમળતોનીરોગીખોરાક, નથીમળતાંહવાઉજાસવાળાંઘર, કેનથીમળતાંપૂરતાંકપડાં. તેમનેદહાડેફુરસદતોશું, રાતેઊંઘસરખીનથીમળતી. એમાંનાંવૃદ્ધો, બાળકોનેસ્ત્રીઓનાંશરીરવૈતરાથી, ઉજાગરાથી, રોગથીઘસાઈગયેલાંછે. જેચીજોતેમનીપાસેનથીઅનેજેઆપણનેજરૂરનીનથી, એવીભોગવિલાસનીચીજોઆપણામાટેપૂરીપાડવામાંએમનીઆખીજિંદગીતેઓખરચેછે. સુખચેનનુંજીવનગાળનારકોઈપણમાણસનેજોએવીજાણહોયકેતેપોતેવાપરેછેએચીજોપેદાકરનારામાણસોતેખાણોમાં, કારખાનાંમાંઅનેખેતરોમાંમજૂરીકરતાંઅજ્ઞાન, દારૂડિયા, વિષયી, અર્ધજંગલીપ્રાણીઓછે, તોપછીસ્વસ્થચિત્તેજીવવુંએમાણસનેમાટેઅશક્યબનીજશે. (અનુ. ચંદ્રશંકરશુક્લ)