સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/શત્રુ જ કરી શકે તેવું —: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાજમાનામાંશ્રીમંતવર્ગનાંબાળકોનેઅપાતીકેળવણીજોઈનેમ...")
 
No edit summary
Line 3: Line 3:
આપણાજમાનામાંશ્રીમંતવર્ગનાંબાળકોનેઅપાતીકેળવણીજોઈનેમનમાંત્રાસછૂટયાવિનારહેતોનથી. આજેએબાળકોમાંતેમનાંમાબાપો, ખાસકરીનેમાતાઓ, એબોઅનેદુર્ગુણોનાકુસંસ્કારોનુંજેસિંચનકરેછેતેવુંતોબૂરામાંબૂરોશત્રુજકરીશકે, એમમનમાંથઈઆવેછે. માબાપેકાળજીલઈલઈનેવંઠેલકરીમૂકેલાંઆબાળકોનાઆત્મામાંશુંશુંચાલીરહ્યુંછેએનીરખવાનીકળાહોયતોએદેખાવ — અનેએથીવધારેતોતેનાંપરિણામોજોઈનેદિગ્મૂઢથઈજવાયએવુંછે. એબાળકોનાંમનમાંસ્ત્રૌણપણાઅનેએશઆરામનાસંસ્કારોનુંસિંચનકરવામાંઆવેછે. મિતાહારનેસંયમનીટેવોવિશેદુર્લક્ષકરવામાંઆવેછેએટલુંજનહીંપણઆસદ્ગુણોનીજડજઉખાડીનાખવામાંઆવેછે. કામકરવાની, તથાફળદાયકપરિશ્રમનેસારુઆવશ્યકએવીચિત્તનીએકાગ્રતા, ખંત, સહનશક્તિ, ઉત્સાહ, ધ્યેયસિદ્ધિનોઆનંદવગેરેસદ્ગુણોનીતાલીમનથીઅપાતી. એટલુંજનહીં, એદીથઈનેપડ્યારહેવાનીનેપરિશ્રમવડેપેદાથયેલીચીજોનેતુચ્છકારવાનીઆદતપાડવામાંઆવેછે. તેનામનમાંજેટલાતરંગોઊઠેએટલીચીજોબગાડવી, ફેંકીદેવી, પૈસાખરચીનેફરીવસાવવી, નેએચીજોકેવીરીતેબનેછેએનોવિચારસરખોનકરવાનીકેળવણીતેનેઅપાયછે. બીજાસર્વસદ્ગુણોનીપ્રાપ્તિમાટેઅનિવાર્યએવોસમજુપણાનોજેપ્રાથમિકસદ્ગુણ, તેપ્રાપ્તકરવાનીમાણસનીશક્તિજહરીલેવામાંઆવેછે.

{{Right|(અનુ. ચંદ્રશંકરશુક્લ)}}
{{Right|(અનુ. ચંદ્રશંકરશુક્લ)}}

{{Right|[‘ચૂપનહીંરહેવાય’ પુસ્તક]}}
{{Right|[‘ચૂપનહીંરહેવાય’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits