સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકસાહિત્ય/દેવના દીધેલ

Revision as of 11:15, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તમેમારાદેવનાદીધેલછો, તમેમારામાગીલીધેલછો, આવ્યાત્યારેઅમરથઈન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તમેમારાદેવનાદીધેલછો,
તમેમારામાગીલીધેલછો,
આવ્યાત્યારેઅમરથઈનેરો’!...
તમેમારુંનગદનાણુંછો,
તમેમારુંફૂલવસાણુંછો,
આવ્યાત્યારેઅમરથઈનેરો’!
લોકસાહિત્ય (સં. ઝવેરચંદમેઘાણી)