સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/અનિષ્ટનો આશ્રય

Revision as of 11:22, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોમવાદનેઆપણેરાષ્ટ્રનાહિતનોએવોતોકટ્ટોશત્રુમાનેલોછેક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          કોમવાદનેઆપણેરાષ્ટ્રનાહિતનોએવોતોકટ્ટોશત્રુમાનેલોછેકેએનીસાથેપ્રાણાંતેપણસમાધાનહોઈશકેનહીં. તેમછતાં, કેરળપ્રદેશનેસામ્યવાદનીપકડમાંથીછોડાવવાકૉંગ્રેસતથાપ્રજા-સમાજવાદીપક્ષસાથેમળીનેજંગખેલીરહ્યાહતાત્યારેતેમણેત્યાંનીમુસ્લિમલીગસાથેસમજૂતીકરવાનીભૂલકરીદીધી. પરિણામે, દેશનાજાહેરજીવનમાંથીલગભગનામશેષથઈગયેલીમુસ્લિમલીગનેફરીથીજાણેજીવનમળીગયું; અનેદેશમાંમુસ્લિમકોમવાદફરીનેઊભોકરવાનાપ્રયાસએણેઆરંભીદીધા. એકઅનિષ્ટનેટાળવામાટેબીજાઅનિષ્ટનોઆશ્રયલેવોએકેટલુંબધુંખોટુંઅનેજોખમકારીછે, તેઅંગેનુંઆદુખદદૃષ્ટાંતછે. કોમવાદજોભયંકરહોયતોસર્વસ્થળેઅનેસર્વસંજોગોમાંએનીસામેલડીલેવાનોરાષ્ટ્રવાદીબળોનોધર્મથાયછે. અમુકવિસ્તારમાંકોમવાદીલોકોનીમોટીબહુમતીછેએટલેત્યાંઆપણેજીતીશકવાનાનથીએમસમજીનેત્યાંલડવાનુંમાંડીવાળવું, એકોમવાદનેમાટેરસ્તોસરળકરીઆપવાજેવુંથાયછે. “બધામતદારોકોમવાદીછે, અનેતેમનેઆપણેસમજાવીશુંતોયતેઓકોમવાદીમટવાનાનથી,” એમમાનવુંતેલોકોવિશેનેઆપણીજાતવિશેઅશ્રદ્ધાસેવવાજેવુંછે. એકપણમાણસનુંમતપરિવર્તનનથાયતોપણલોકોપાસેજઈનેતેમનેરાષ્ટ્રવાદનીભૂમિકાપરથીસમજાવવાનીકોશિશકરવી, એરાષ્ટ્રવાદીસંસ્થાઓનુંપ્રથમકર્તવ્યછે. ચૂંટણીમાંબેઠકમળેકેનમળેપરંતુકોમવાદનેખતમકરવોજછે, કોમવાદમાંફસાયેલાલોકોનેતેમાંથીબહારકાઢવાજછે, એવોસંકલ્પપ્રતિકૂળસંજોગોમાંતોઊલટોવિશેષદૃઢથવોજોઈએ. કેવળબેઠકહારવા-જીતવાનીદૃષ્ટિએનવિચારતાં, દરેકમતવિસ્તારમાંપહોંચીનેલોકોનેચેતવવાંજોઈએ, નેએનાંજોખમોસમજાવવાંજોઈએ.