સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/જંગ માંડ્યો છે?

From Ekatra Wiki
Revision as of 11:17, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જવાહરલાલજીએએકસભામાંજોશીલીવાણીઉચ્ચારીકે, આપણોદેશગરીબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જવાહરલાલજીએએકસભામાંજોશીલીવાણીઉચ્ચારીકે, આપણોદેશગરીબીનીસામેયુદ્ધેચડયોછે; પંચવર્ષીયયોજનાઓએઆયુદ્ધનીવ્યૂહરચનાછે. આદેશનોકોઈપાયાનોપ્રશ્નહોયતોતેકાતિલગરીબાઈછે. દેશનાસત્ત્વનેનિરંતરચૂસીરહેલીઆગરીબાઈનેઆપણેહટાવીનશકીએત્યાંસુધીસામાજિક, નૈતિકકેઆધ્યાત્મિકજીવનનાકોઈપણક્ષેત્રોવ્યાપકપ્રમાણમાંઝાઝીપ્રગતિથઈશકવાનીનથી. એટલેજજવાહરલાલજીજેવાએવીભાષાઉચ્ચારેછેકેઆપણોદેશગરીબીસામેયુદ્ધેચડયોછે. પણઆપણેસૌઆપણાંમનનેસવાલપૂછીએકેઆપણેયુદ્ધેચડયાહોઈએએવુંઆપણનેલાગેછે? દેશમાંપંચવર્ષીયયોજનાનાંકામચાલેછેએખરું; એણેનિરધારેલાલક્ષ્યાંકોપણકંઈકઓછાવત્તાપ્રમાણમાંસિદ્ધથતાજાયછેએયખરું. પણઆદેશનીપ્રજાખરેખરકોઈકારમીસ્થિતિમાંથીમુક્તથવામાટેએકથઈનેયુદ્ધેચડીહોય, એવુંઆપણાજીવન-વ્યવહારમાંથીકંઈપ્રગટથાયછેખરું? આપણોજીવનમાર્ગરૂંધીરહેલકોઈભયંકરદુશ્મનનેપરાસ્તકરવામાટેએનીસામેઆપણેજીવસટોસટનીબાજીખેલીરહ્યાછીએ, એમઆપણાજીવનનારંગઢંગથીકોઈનેલાગશેખરુંકે? થોડાંવરસપહેલાંઆપણાદેશેવિદેશીસલ્તનતસામેજંગમાંડયોહતો. દેશનોઆત્માઅંદરથીઅકળાઈઊઠયોહતો. ગુલામીએનારોમેરોમમાંખટકતીહતી. ગાંધીજીએમાર્ગબતાવ્યો, અનેએમાર્ગેચાલવાપ્રજાએકતારથઈગઈ. ભણેલા, અભણ, શહેરવાસી, ગ્રામવાસી, રાય, રંક, ધનવાન, નિર્ધન, અરેઆજાર— અપંગસૌકોઈનુંએકજલક્ષ્ય, કેગમેતેથાયપણપ્રજાનુંસર્વપ્રકારેસત્યાનાશવાળનારીપરતંત્રાતાનેનહિસાંખીલઈએ. ગમેતેસંકટોઆવે, ગમેતેજોખમોઆવે, અમારીજમીન-જાગીર, માલમિલકતફનાથઈજાય, અમારેજીવનભરકારાવાસમાંસબડવુંપડેકેઅમનેગોળીએદેવામાંઆવે; ગમેતેથાય, અમેઅમારીમાતૃભૂમિનીપરાધીનતાબરદાસ્તકરવાનાનથી. સૌનામનમાંઆએકજવિચાર, સૌનાદિલનોએકજધબકાર, સૌનીજીભેએકજઉચ્ચાર. એમાંથીએવીપ્રચંડશક્તિપેદાથઈકેદુનિયાનીસૌથીમજબૂતગણાતીસલ્તનતનાપાયાઊખડીગયા. દેશગુલામીનાશાપમાંથીમુક્તથયો. ગુલામીનીજેમગરીબીપણઆવોભીષણભયાનકશાપછે, આપણાકરોડોદેશવાસીઓનેનિરંતરભરખીરહ્યોછેઅનેનઃસત્ત્વબનાવીરહ્યોછે, એમઆપણનેલાગેછેખરું? એનાખ્યાલમાત્રાથીઆપણનેઅકળામણથાયછેખરી? દૂધ— ઘીકેછાશનાંજેનેદર્શનપણથતાંનથીએવાંલાખોસુકુમારબાળકો, એકજવસ્ત્રોવર્ષવિતાવતીઅસંખ્યમા-બહેનો, રાતદિવસવૈતરુંકરતાખેડૂત-મજૂરોઅનેએકટંકનીપણરાબ-છાસમળીરહેશેએઆશાએકામનીશોધમાંભટકતાલાચારબેકારો — એબધાંનીકલ્પનાકરતાંબેચેનથઈજવાયછેખરું? આબધાંઅમારાંબહેન-બાંધવોછે, એમનુંદુઃખતેઅમારુંદુઃખ, અમેઆપરિસ્થિતિક્ષણવારપણનહિસાંખીલઈએ — એવોપોકારઆપણાદિલમાંઊઠેછેખરો? એમનથતુંહોયતોશીરીતેકહીશકીએકેઆપણેગરીબીસામેજંગમાંડયોછે? દેશગરીબીસામેયુદ્ધેચડયોછેત્યારેએનેમાટેજેકોઈવ્યૂહરચનાજરૂરીહોયતેકરો, મનેએશિરોમાન્યછે. મારીજમીન, મિલકત, મારુંધન, મારાંસાધન, મારીબુદ્ધિ, મારીશક્તિ, મારુંતમામઆયુદ્ધજીતવામાટેછે. એનેમાટેજેરચનાકરવીહોયતેકરો, જેકાનૂનઘડવાહોયતેઘડો, જેનિયમબનાવવાહોયતેબનાવો. અનેએનુંપાલનકરવામાટેસૌથીપહેલુંમારુંનામલખો. દેશગરીબરહે, મહેનત-મજૂરીકરનારમુસીબતભોગવે, કરોડોમાણસોનેસામાન્યજીવનજરૂરિયાતનાંસાંસાંહોય, ત્યાંસુધીબીજાનીપહેલાંએકદમસુખીથઈજવાની, ઝટઝટકમાઈલેવાની, બંગલા-મોટરવસાવવાની, વેપારધંધાજમાવીલેવાની, વાડીખેતરવિસ્તારવાની, મૂડીભેગીકરીલેવાની — અરે, ઝટઝટભણીલઈનેઅમલદારીમેળવીલેવાનીમનેઇચ્છાનથી. એનાથીતોદેશદયાહીનઅનેકઠોરથાય. એતોગરીબીકરતાંયમોટોશાપ. આપણેએવુંથવાદેવુંનથી. આદેશમારુંકુટુંબછે; એમાંએકપણમાણસગરીબરહેત્યાંસુધીમનેચેનપડવાનુંનથીઅનેતેથીગરીબીનેખતમકરવામાટેજેકાંઈકરવુંપડે, જેકંઈછોડવુંપડેતેબધુંઅમનેમંજૂરછે — એવોપોકારઆપણાદિલમાંથીઊઠેછેખરો? જવાહરલાલજીકહેછેકેઆપણોદેશયુદ્ધેચડયોછે. પણવાતાવરણમાંથીએવોયુદ્ધનોપોકારઊઠતોજણાતોનથી. દેશનાહિતમાંઆપણુંહિતછેએમકહીએછીએખરા, પણબન્નેહિતવચ્ચેવિરોધઆવેત્યારેઆપણાહિતનેદેશહિતકરતાંમહત્ત્વનુંમાનીએછીએ. આપણનેસૌનેઆપણાંહિતએકહોયએમલાગતુંનથીનેતેથીસૌપોતપોતાનાંઅલગહિતનીવેતરણમાંપડીગયાછીએ. લગભગદરેકવ્યક્તિ, દરેકવર્તુળ, દરેકવર્ગઅન્યનોવિચારકર્યાવિનાપોતાનો, પોતાનાવર્તુળનોકેપોતાનાવર્ગનોવિચારકરીએછીએનેબીજાકોઈનીચિંતાકર્યાવિના, પરવાકર્યાવિનાપોતપોતાનીસ્થિતિમજબૂતકરવાનીમહેનતકરીએછીએ. યુદ્ધજેવોપુરુષાર્થદેખાયછેખરો, પણતેદેશનેમાટેનહિ — પોતપોતાનેમાટે. સૌનીદિશાએકનથી, સૌનાંકદમએકનથી, સૌનાતાલએકનથી. આથીએકબીજાસાથેઅથડાઈએછીએ, ભટકાઈએછીએ, એકબીજાનીઆંટીએચડીએછીએ. આવીઆપણીચાલછે. આજાતનુંલશ્કરયુદ્ધેચડયુંહોયતોપણયુદ્ધજીતીશકાયખરું? દેશનાઅર્થશાસ્ત્રીઓ, અભ્યાસીઓ, અનુભવીઓનવીપંચવર્ષીયયોજનાનાપાયાવિચારીરહ્યાછે. પણએબધાપાયાનોયપાયોપહેલાંમાંડવોપડેતેમછે — અનેતેરાષ્ટ્રનોઆત્માજાગ્રતકરવાનો. સ્વાર્થઅનેસંચયનીમૂર્છામાંરાષ્ટ્રકેવોજકડાયોછે, એનાંકારણોશાંછે, એમૂર્છાકેવીરીતેઉતારીશકાયએનેઅંગેનારસ્તાવિચારવાનાછે. રાષ્ટ્રનીમૂર્છાઊતરે, એનામાંનવીચેતનાનોસંચારથાયઅનેસૌપોતાનીજાતનેવીસરીનેગરીબીસામેનાજંગમાંઆત્મસમર્પણકરવાનીપ્રેરણાપામેએમાટેનીહવાનિર્માણકરવાનીછે. એવીહવાપેદાકર્યાવિના, એમૂળપાયોમાંડયાવિના, બીજાબધાપાયાકાચાજનીવડવાનાછે.