સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પ્રતિજ્ઞા સાથે આવો વ્યવહાર?

Revision as of 11:21, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દારૂબંધીઅંગેનુંકામસ્વરાજમળ્યાપછીએકકલાકમાંકરવાનુંહત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દારૂબંધીઅંગેનુંકામસ્વરાજમળ્યાપછીએકકલાકમાંકરવાનુંહતુંતેછતાંયહજીબાકીછે, એઆપણારાષ્ટ્રનીકમનસીબીછે. આસંબંધમાંજ્યારેજ્યારેઆગ્રહકરવામાંઆવેછેત્યારેત્યારેરાજ્યોતરફથીએકજએવાકારણસરઅશક્તિજાહેરકરવામાંઆવેછેકે, આબકારીજકાતબંધથતાંરાજ્યનીઆવકનેમોટોફટકોપડેતેનુંશું? આદલીલનિરાધારછે, સાથેસાથેઅનૈતિકપણછે. એકતોએકે, આબકારીજકાતનીઆવકએરાજ્યનીકુલઆવકનાપાંચટકાકરતાંવધારેનથી. પરંતુકદાચતેમહોયતોયેતેવીવાતકલ્યાણરાજ્યનાઆદર્શરાખનારનેશોભેતેવીનથી. કેમકેરાજ્યનેઆબકારીજકાતમાંથીએકરૂપિયાનીઆવકમળેછેએનીસામેદારૂપીનારાનાઘરમાંથીત્રાણ-ચારરૂપિયાદારૂમાંહોમાઈજાયછે. એનોઅર્થએથયોકેગરીબપ્રજાનાઘરમાંથીદસકરોડરૂપિયાબરબાદથાયત્યારેરાજ્યનેબે-ત્રાણકરોડરૂપિયામળે, અનેપછીરાજ્યએમાંથીલોકકલ્યાણનાંકામકરે! એકબાજુથીપ્રજાનેદારૂપીવાનીસગવડકરીઆપવી, બરબાદીનોરસ્તોખુલ્લોકરીઆપવો, હજારોકુટુંબોનેછિન્નભિન્નનેરખડતાંકરીમૂકવાં, સ્ત્રીઓઅનેબાળકોનેનિરાધારબનાવવાં; આમલાખોમાણસોનાઆરોગ્યની, પૈસાનીઅનેનીતિનીબરબાદીકરવી — અનેપછીએબરબાદીનેકારણેજેથોડીઆવકથાયતેમાંથીક્યાંકઇસ્પિતાલો, ક્યાંકસ્ત્રીઓમાટેઆશ્રયસ્થાનો, બાલ-ગુનેગારોમાટેસુધારણાગૃહોકરવાં, એતેકઈજાતનુંકલ્યાણકાર્ય? જેઓદારૂબંધીદાખલકરેતેમનેઆબકારીજકાતનીઅરધીખોટઆપવાનુંભારતસરકારેવિચાર્યું. પરંતુઆઉદારસૂચનનોઉત્તરપ્રદેશઅનેમૈસૂરનાંબેરાજ્યોતરફથીજેજવાબમળ્યોછેતેઘણોબેહૂદો, બેજવાબદારીભર્યોઅનેબેશરમછે, એમદુઃખસાથેકહેવુંપડેછે. પોતાનેત્યાંદારૂબંધીદાખલકરવામાટેતેમણેએવીશરતમૂકીછેકેઅરધીનહિપણઆખેઆખીખોટનીજવાબદારીભારતસરકારેઉપાડવી; પછીદારૂબંધીનોઅમલકરવાજતાંતંત્રાનુંજેખર્ચઆવેતેઉપાડવું; ઉપરાંતજેઓદારૂનાધંધામાંથીબેકારથાયતેમનેકામધંધાઆપવાનીજવાબદારીપણભારતસરકારેસ્વીકારવી. આમુખ્યપ્રધાનોપોતેક્યાંબેસીનેશુંબોલીરહ્યાછેતેનુંતેમનેભાનહશેકે? દારૂબંધીએકોઈરાજ્યોકેપ્રધાનોનીઇચ્છાપ્રમાણેચલાવવા-નચલાવવાનોકાર્યક્રમનથી. એતોરાષ્ટ્રીયપ્રતિજ્ઞાછેઅનેબંધારણમાંએનેમાટેઆદેશઆપવામાંઆવ્યોછે. જેમનેપોતાનીઅશક્તિલાગતીહોયતેમણેરાજ્યચલાવવાનીજવાબદારીછોડીદેવીજોઈએ. રાષ્ટ્રીયપ્રતિજ્ઞાસાથેઆવોઉડાઉ, બેજવાબદારવ્યવહારકરવાનોકોઈનેઅધિકારનથી.