સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વત્સલા મહેતા/બાળક સવાલ પૂછે ત્યારે —

Revision as of 11:25, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯મીસદીનોવિખ્યાતઅંગ્રેજકવિરોબર્ટબ્રાઉનિંગજ્યારેપાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ૧૯મીસદીનોવિખ્યાતઅંગ્રેજકવિરોબર્ટબ્રાઉનિંગજ્યારેપાંચવર્ષનોહતોત્યારેએકદિવસએનાપિતાકાંઈકવાંચતાહતા. “શુંવાંચોછો, ડેડી?” નાનારોબર્ટેપૂછ્યું. “આ‘ઇલિયડ’ પુસ્તકમાંથીટ્રોયનાઘેરાવિશેવાંચુંછું,” પિતાબોલ્યા. “ટ્રોયશુંછે?” બાળકેફરીથીપૂછ્યું. બીજાકોઈપિતાએકહ્યુંહોતકેટ્રોયએકશહેરનુંનામછેઅનેપછીઉમેર્યુંહોતકે, “જાહવેબહારરમવાજાઅનેમનેવાંચવાદે!” પણરોબર્ટનાપિતાએતોઊભાથઈનેત્યાંદીવાનખાનામાંજટેબલ— ખુરશીઓનેગોઠવીનેજાણેકેનાનુંસરખુંશહેરબનાવ્યુંઅનેએકમોટીખુરશીપરએનાનાછોકરાનેબેસાડયો. “જો, હવેઆબધુંટ્રોયનગરછેઅનેતુંતેનોરાજાપ્રાયમછે... અનેહા, આરહીતારીસુંદરમજાનીરાણીહેલન!” એટલુંબોલીનેપિતાએરોબર્ટનીપાળેલીબિલાડીનેઊંચકી. “અનેબહારપેલાજંગલીકૂતરાઓછેને — જેહમેશાંતારીબિલાડીનીપાછળપડેછે? તેજરાજાએગ્મેનઅનેરાજામેનેલેઅસ, જેમણેહેલનનુંહરણકરીજવાટ્રોયઉપરચડાઈકરેલી.” આપ્રમાણેપિતાએનાનારોબર્ટનેસરળરીતેવાર્તાસમજાવી. પછીજ્યારેએસાત-આઠવરસનોથયોત્યારેપિતાએએને‘ઇલિયડ’ પુસ્તકવાંચવાઆપ્યું... અનેથોડાંવરસોપછીરોબર્ટનેમૂળગ્રીકભાષામાં‘ઇલિયડ’ વાંચતાંશીખવ્યું. માતા-પિતાતરીકેઆપણેહંમેશાબાળકોનેકાંઈનેકાંઈશીખવતાંજહોઈએછીએ — પછીભલેશીખવવાનોઆપણોઇરાદોનપણહોય. આપણેઆપણાંબાળકોનેલાડકરીએકેમારીએ, તેમનીચિંતાકરીએકેઉપેક્ષાકરીએ — દરેકવર્તનમારફતએમનેકાંઈનેકાંઈશીખવીએજછીએ.