સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/સાડલા ધોવાની મોજ!

Revision as of 11:27, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} યરવડાજેલમાંનાવાધોવાનીબહુમજાહતી. આમેયપૂનાનુંપાણીએટલુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          યરવડાજેલમાંનાવાધોવાનીબહુમજાહતી. આમેયપૂનાનુંપાણીએટલુંસારુંછેકેજરાકમહેનતકરોતોકપડાંસફેદબગલાનીપાંખજેવાંથાય. મનેપહેલેથીકપડાંધોવાનોબહુશોખ, એટલેમારાંકપડાંબધાંથીજુદાંતરીઆવેએવાંસફેદરહેતાં. મોટીઉંમરનીએક-બેબહેનોકહે, “અમનેયતારાજેવોસફેદસાડલોધોઈઆપને!” મનેજેકહેતેનેહુંખુશીથીધોઈઆપતી. મણિબહેનપટેલપણત્યાંહતાં, એમનેઆખબરપડી. એહસતાંહસતાંકહે, “કાંઈમહેનતાણુંઆપ્યાવગરતમેસાડલાધોવડાવો, એતોસારુંનહિ. તમારેસાડલોએકદિવસએનેપહેરવાઆપવો, અનેએધોઈનેતમનેઆપીદેશે. એટલેતમારોસાડલોધોળોથઈજશે, અનેએનેબેધોવાનહિપડે.” આયોજનાબધાંએતરતસ્વીકારીલીધી. પછીતોઆ‘ધોબી’નીઘરાકી, એટલેવધીગઈકે, જેલમાંથીછૂટીત્યાંસુધીએકદિવસપણમારેમારોસાડલોપહેરવાનોવારોઆવ્યોનહિ! મારાજાડાસાડલાનેબદલેરોજઝીણા, ફેન્સીખાદીનાસાડલાપહેરવાનામળ્યા, તેનફામાં!