સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વર્ષા પટેલ/સુખ સતાવે છે!

Revision as of 11:30, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હમણાંમારેઇઝરાયલમાંમહિનોએકરહેવાનુંથયું. ત્યાંએકકિબુત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હમણાંમારેઇઝરાયલમાંમહિનોએકરહેવાનુંથયું. ત્યાંએકકિબુત્ઝમાંઅમેરહેતાંહતાં. કિબુત્ઝએટલેસહકારીગામ. ત્યાંગામનાબધાલોકોએકરસોડેજમે. ગામઆખાનીઆવકસહિયારી, તોખર્ચપણસહિયારું. દરેકનેપોતાનીમહેનતનાપ્રમાણમાંદામમળે, એવીઅસમાનતાપણનહીં. કારણકેમહેનતકરવાનીશક્તિબધાંમાંએકસરખીનથીહોતી. દરેકવ્યક્તિનીજરૂરિયાતઅનેગામનીશક્તિ, એબેયનોમેળબેસાડીનેત્યાંસૌનેસગવડોઆપવામાંઆવેછે. ગામમાંસારાહનામનીમારેએકબહેનપણી. એનાપતિનુંનામઈઝી. એભાઈકૉલેજનાછેલ્લાવરસમાંઅભ્યાસકરે. ગામથી૪૦કિલોમીટરદૂરતેલ-અવીવશહેરમાંરોજભણવાજાય. એકદિવસમેંસારાહનેસહેજેપૂછ્યું, “ઈઝીનેભણવાનુંખર્ચતોગામતરફથીમળતુંહશેને?” સારાહકહે, “ના, મારાસસરાઅમેરિકાછે; ઈઝીનાઅભ્યાસમાટેએત્યાંથીપૈસામોકલેછે.” મનેજરાનવાઈલાગી : “કિબુત્ઝમાંતોમાણસનોબધોખર્ચગામજભોગવતુંહોયછેને?” સારાહેસમજાવ્યુંકે, “ગામમાંથીઆઠેકજણભણવાજાયછે. હાઈસ્કૂલસુધીનાઅભ્યાસમાટેનીબધીસગવડસૌનેગામતરફથીમળેછે. ઉચ્ચશિક્ષણમાટેનોખર્ચપણગામભોગવે. પરંતુએવાશિક્ષણમાટેનોખર્ચગામજેટલાંવરસભોગવે, તેનાથીત્રાણગણાંવરસએવિદ્યાર્થીએગામનાસભ્યતરીકેરહેવુંપડે, એટલીશરતહોયછે. જોએવુંનહોયતોપછીલોકોગામનેખરચેઉચ્ચશિક્ષણલેઅનેપછીગામછોડીનેપોતાનેજ્યાંવધુલાભમળેત્યાંજતારહે, એવુંબને.” મેંકહ્યું, “તોઈઝીનોઅભ્યાસપૂરોથાયપછીઆગામછોડીનેબીજેજવાનોતમારોવિચારહશે, એટલેતમેશિક્ષણ-સહાયનથીલેતાં.” સારાહકહે, “હજીએનક્કીનથી; કદાચગામછોડીએપણખરાં.” “બહારવધુઆવકમળતીહોયતોઆવોવિચારઆવેતેસ્વાભાવિકછે,” હુંબોલી. સારાહેખુલાસોકરતાંકહ્યું, “અહીંકિબુત્ઝમાંઅમનેકોઈકમીનાનથી. ખાવાપીવાનાભર્યાભંડારછે. હાથખરચીનીસારીએવીરકમમળેછે. વળીઅમનેજબહુપૈસાકમાવાનીહોંશનથી. નહીંતરમારાસસરાઅમેરિકામાંપોતાનાઉદ્યોગમાંજોડાવાબોલાવ્યાજકરેછે, ત્યાંજનજઈએ?” “તોપછીઅહીંદિલનહીંચોંટતુંહોય, એટલેગામછોડવાનોવિચારઆવતોહશે?” સારાહકહે, “એકરીતેએમકહીશકાયખરું. બાકી, મારોતોજન્મજઆગામમાંથયેલો. મારાંમાબાપઅનેભાઈઓપણગામમાંજછે. ઈઝીનેચાહનારાઅનેકમિત્રોછે. અહીંનુંવાતાવરણમનેખૂબગમેછે. એરીતેજુઓતોઅમેઅહીંબધીવાતેસુખીછીએ. પણ, બહેન, ઈઝીનેસુખસતાવેછે! અહીંનુંસુખતેસહીશકતોનથી.” “સુખસહીનશકાય, એવુંતેહોતુંહશે?” મારાએપ્રશ્નનાજવાબમાંસારાહબોલી, “અમારુંઆસુખઆખારાષ્ટ્રનુંસુખબનીરહે, એવુંઈઝીનેલાગતુંનથી. આમતોઇઝરાયલમાંસહકારીગામવસાવવાનું૭૦વરસથીચાલેછે. એવાંમોટાભાગનાંગામભૂમધ્યસમુદ્રનેકિનારેખડાંથયાંછે. એમાંયહૂદીઓજરહેછે. એમનાપુરુષાર્થનેલીધેઆબધાંકિબુત્ઝનંદનવનશાંબન્યાછે. પણઆરબોઇઝરાયલનારણપ્રદેશમાંવસેલાછે. એમનાંસહકારીગામડાંનથી. ત્યાંરણવિસ્તારમાંપાણી, વીજળી, રસ્તાનીસગવડનથી. ત્યાંછેફક્તઆરબો. અનેઅહીંકિબુત્ઝમાંછેએકલાયહૂદીઓ. ઇઝરાયલજાણેકેબેટુકડામાંવહેંચાઈગયુંછે. જ્યાંમુખ્યત્વેઆરબોનીજવસતીછેએવાવિસ્તારનાલોકોમાંપોતાનુંસ્વતંત્રારાજ્યસ્થાપવાનીભાવનાફેલાતીજાયછે. એનેરોકવીહોય, ઇઝરાયલનીએકતા-અખંડિતતાટકાવીરાખવીહોય, તોઈઝીકહેછેકેયહૂદીઓએજઈનેઆરબોનાવિસ્તારમાંવસવાટકરવોજોઈએ. એમનીસાથેમળીનેત્યાંપણસુખસગવડમાટેપુરુષાર્થકરવોજોઈએ. દેશનીએકતામાટેઅમારાજેવાકેટલાકેસ્વેચ્છાએપોતાનાંસુખછોડવાંપડશે. માટેઈઝીઅનેતેનાથોડામિત્રોરણવિસ્તારમાંજઈનવુંકિબુત્ઝરચવાનુંવિચારેછે.”