સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/દીકરો

Revision as of 11:59, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પીતાંબરનોનાનોભાઈકાંતિહડકાયુંકૂતરુંકરડવાથીબાવીશવર્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પીતાંબરનોનાનોભાઈકાંતિહડકાયુંકૂતરુંકરડવાથીબાવીશવર્ષનીભરજુવાનવયેજ્યારેગુજરીગયો, ત્યારેઘરનીમોટીવહુઅંબાએજેકલ્પાંતકરીમૂક્યું, જેછાતી-માથાંકૂટીનાખ્યાં, તેઉપરથીસૌકોઈનેએમજલાગીઆવેકેતેએનાપેટનોદીકરોજગુમાવીબેઠીહશેઅનેતેઅનુમાનઘણુંખોટુંપણનગણાય. પંદરવર્ષનીઅંબાપરણીનેસાસરેઆવીત્યારે, સસરાઆગલીસાલગુજરીગયેલાહતા, સાસુનેક્ષયરોગલાગુપડેલોહતો. અંબાએઘરમાંપ્રવેશકર્યોકેતરતસાસુએતેનેપોતાનીપથારીપાસેબોલાવીનેબેસાડી. કાંતિત્યારેફક્તબેવર્ષનોહતો. પગઆવીગયાહતા, પણબોલતાપૂરુંશીખ્યોનહોતો. સાસુએકાંતિનેપાસેબોલાવીઅંબાનાખોળામાંમૂક્યોનેકહ્યું: “જોબેટાકાંતિ, આતારીબીજીબા.” “બીજીબા,” કાંતિપોપટનીપેઠેબોલ્યો. ખોળામાંબેઠેલાબચુકડાદિયરપ્રત્યેઅંબાનેખૂબવહાલઊપજ્યું. તેણેપ્રેમપૂર્વકકાંતિનેમાથેહાથફેરવીનેકહ્યું: “બા, હુંજરૂરએનીબીજીબાથવામથીશ.” અંબાનાચહેરાઉપરતેબાળકપ્રત્યેપ્રેમનીકુમાશફરીવળેલીજોઈ, સાસુએવહુનુંપારખુંકરીલીધુંઅનેછુટકારાનોદમખેંચ્યો. પોતાનાલગ્નજીવનનીલુપ્તથતીસંધ્યાએજન્મેલોઆબાળક, બારમહિનાનાખૂણાદરમ્યાનઆંસુનીધારેઊછરેલોઆકાંતિ—તેનેમાટેહવેસાસુનિશ્ચિંતબનીગયાં. સાસુનોરોગવધતોચાલ્યો. ચાકરીકરવામાંવહુએપાછીપાનીનકરી, દવાકરવામાંપીતાંબરેપણકસરનકરી; પણજેનીઆવરદાનીદોરીમાંદાંતીપડેલી, તેશરીરકેટલુંટકે? પીતાંબરનાલગ્નપછીબારેમહિનેતેનીમાતાનુંમૃત્યુનીપજ્યું. ત્રણવર્ષનોકાંતિમાબાપ-વિહોણોબન્યો, પરંતુતેનીબીજીબાઅંબાએતેનેમાબાપનીખોટએકઘડીપણપડવાનદીધી. પીતાંબરનેમનનેખૂણેઆનાનકડાભાઈપ્રત્યેઈર્ષાહતી. તેનેથતુંકેનવવધૂઅંબાનાપ્રેમાળહૃદયનોઘણોખરોભાગઆબાળકેકબજેકરીલીધોહતો. અનેસાચેજ, વાંદરીનુંબચ્ચુંજેમપોતાનીમાતાઉપરસંપૂર્ણભરોસોમૂકીતેનેવળગેલુંરહે, પછીવાંદરીએકઝાડઉપરથીબીજાઝાડઉપરકૂદકામારેતોપણબચ્ચુંલેશમાત્રડરતુંનથી, તેમજઆકાંતિઅંબાઉપરપ્રેમપૂર્વકવિશ્વાસમૂકી, તેનેવળગીનેજીવતોહતો. અંબાએવીતોચતુરગૃહિણીહતીકેપીતાંબરનેફરિયાદકરવાનીતકકદીપણસાંપડતીજનહિ. પીતાંબરનીઝીણામાંઝીણીસગવડતેકુનેહથીસાચવતી. અનેપીતાંબરએમતોશીરીતેકહીશકે, કે‘મારાનમાયાબાળકભાઈઉપરતુંપ્રેમરાખેછે, તેમારાથીનથીખમાતું?’ પછીતોવર્ષોવહીગયાં. અંબાનેપોતાનેપણબાળકોથયાં. પરંતુકાંતિનુંસ્થાનતેનાહૃદયમાંધ્રુવવત્અવિચળજરહ્યું. લગ્નજીવનનેપહેલેદિવસે‘બીજીબા’ કહીપોતાનાખોળામાંબેસીગયેલોતેબાળકઅંબાનાહૃદયનાપ્રેમસિંહાસનઉપરઆરૂઢથયોહતો. અંબાનાંબાળકોકાંતિને‘કાકા’ નહિપણ‘મોટાભાઈ’ કહીબોલાવતાંઅનેઅંબાનેતેછોકરાંપણ‘બીજીબા’નેનામેજસંબોધતાં. કાંતિનેભણાવ્યો-ગણાવ્યોઅનેતેજોતજોતામાંએકવીસવર્ષનોથયો, ત્યારેઅંબાએતેનાલગ્નનીવાતઉપાડી. પીતાંબરકહે: “બેવર્ષખમીજઈએ. લગ્નનોખર્ચકરવાજેટલીહાલસગવડક્યાંછે? કન્યાનેઆપવાખોબોભરાયએટલુંનગદસોનુંજોઈશે. ઉપરાંતકપડાં-ચપડાંવગેરેનુંખર્ચથશેતેજુદું.” અંબાબોલીઊઠી: “મારુંપલ્લુંઅનામતપડ્યુંછે, તેકાંતિનીવહુનેચઢાવીશું.” પીતાંબરઆશ્ચર્યચકિતથઈબોલ્યો: “વાહ, તારીદેરાણીનેતારુંપલ્લુંઆપીદઈશ?—નથીઆકાંઈદીકરાનીવહુઆવવાની; આતોમારુંતારુંકરતીદેરાણીઘરમાંઆવશે, જાણતીનથી?” છેવટેઅંબાનીજીતથઈ. સારીકન્યાશોધવાનુંપણતેણેજમાથેલીધું. એકનહિપણએકવીસકન્યાઓતેણેજોઈનાખી. પીતાંબરચિઢાઈનેકહેતો: “તારાકાંતિમાટેતોસ્વર્ગનીકોઈઅપ્સરાઊતરીઆવશે, તોજતારુંમનમાનશે.” ઠંડીરીતેઅંબાબોલી: “તેકાંતિપણદેવનાદીકરાજેવોક્યાંનથી?” છેવટકરુણાનામનીકન્યાઉપરઅંબાનીનજરઠરી. તેછોકરીનારૂપરંગમાંજાણેકાંઈમણાજનહતી. તેનાંઆંખ, નાકઅનેચામડીનોરંગતથાદેહઘાટખરેખરજઅનુપમહતાં. એસાતચોપડીભણેલીપણહતીઅનેઉંમરમાંસોળવર્ષનીહતી. “દરેકરીતેમારાકાંતિનેલાયકનીછે,” અંબાસૌકોઈનેહરખાઈહરખાઈનેકહ્યાકરતીહતી. અંબાએતોખૂબજહોંશથીકાંતિનેપરણાવ્યોનેકરુણાનેઘરમાંઆણી. પીતાંબરેમનમાંગણતરીકરીહતીકેદેરાણીબનીઆવેલીકરુણાઅંબાનીપાસેસમાનહક્કનીમાગણીકરશેત્યારેઅંબારૂઠ્યાવગરનહિરહે, અનેઆટલાંવર્ષથીપોતીકોકરીલીધેલોકાંતિહવેઆરૂપાળીવહુનોબનીજશેતેઅંબાથીકદીસહનનહિથાય. શાંતસંસારસાગરમાંતરતાપોતાનાજીવન-હોડકામાંઆગનુંછમકલુંજોવાનીઅનેતેજોઈમનનેએકછૂપેખૂણેરાચવાનીઅવળીઇચ્છાપીતાંબરનાઅસંતુષ્ટદિલમાંજાગી. માણસપોતેજ્યારેકોઈકકારણસરહૈયાનેએકાદઓતાડેખૂણેપણદુ:ખીકેઅસંતુષ્ટહોય, ત્યારેબીજાનેડામવાનેદુ:ખીજોવાતેઇંતેજારબનેછે; એવુંજપીતાંબરનેથયું. પરંતુવીસવર્ષથીઘરમાંઆવેલીગૃહિણીનેપીતાંબરઓળખીશકેલોનહિ, તેથીતેનીગણતરીઊધીવળી. રૂપરાશિસરખીસોળવરસનીસુંદરીનેપોતાનાપ્રાણપ્રિયકાંતિનીવહુતરીકેઘરમાંહરતીફરતીદેખીનેઅંબાનુંહૈયુંતોહરખાઈજતું. અંબાનાહૃદયમાંપ્રેમનુંપાત્રએવુંતોછલકાઈજતુંહતુંકેતેનાસંપર્કમાંઆવનારસૌકોઈનેતેપાત્રમાંથીજેટલોજોઈએએટલોપ્રેમમળીશકતો. જ્યારેસૌનીમાફકકરુણાએપણતેને“બીજીબા” કહીબોલાવવામાંડી, ત્યારેઅંબાનેખૂબઆનંદથયો. અંબાનેમાથેસ્વર્ગઅડકવામાંમાત્રએકજવેંતબાકીછે, એમતેનેલાગવામાંડ્યું. પણએવુંસંપૂર્ણસુખભાગ્યેજકોઈનુંટકીશકેછે; અંબાનુંપણનટક્યું. બજારમાંથીઘરભણીઆવતાંકાંતિનેએકરખડતુંકૂતરુંકરડ્યું, ત્યારેકોઈનેકલ્પનાનથઈકેતેકૂતરુંહડકાયેલુંહશેઅનેઆઠદહાડેકૂતરાનાદાંતપડવાથીપડેલોઘારુઝાઈગયો. તેસાથેસૌકોઈનામનમાંથીપણતેવાતભૂંસાઈગઈ. પરંતુકુદરતેપોતાનુંકામકર્યું. કૂતરુંકરડ્યાપછીમહિનેદિવસેકાંતિનેહડકવાહાલ્યોઅનેબેદિવસમાંજુવાનજોધકાંતિખલાસથઈગયો. બાળક-અવસ્થામાંજવિધવાબનેલીકરુણાકરતાંપણઅંબાનુંરુદનવધુહૈયાફાટહતું. દુ:ખનાદિવસોધીમેજાયછે, તેન્યાયેદિવસોનુંધીમુંધીમુંવહેણવહીજતુંહતું. સવારપડતીત્યારેઅંબાનુંબેચેનઉદાસમનરાત્રીનીશાંતિઝંખતુંઅનેરાત્રીનુંશાંતનીરવવાતાવરણતેનાનિદ્રાવિહીનમનનેઅસહ્યલાગતું, ત્યારેતેઉગમણીદિશાભણીમોઢુંરાખીઊગતાદિવસનીરાહજોતી. કાંતિનામૃત્યુનોવાંકકરુણાઉપરઢોળીપાડવાજેવીતેમૂર્ખકેવહેમીનહોતી, એતોપીતાંબરપણજાણતોહતો. છતાંકદાચકાંતિનાગયાપછીતેનીવહુપ્રત્યેઅંબાનેજાણેઅજાણેપણઅણગમોઉત્પન્નથશેએવીપીતાંબરનીગણતરીહતી, તેપણખોટીપડી. કાંતિઉપરનુંતમામહેતઅંબાએકરુણાઉપરકેંદ્રિતકર્યું. ઘણીવારસમીસાંજેકામથીપરવારીદેરાણી-જેઠાણીએકલાંપડેત્યારેઅંબાકહેતી: “મારાંસાસુએપહેલેદિવસેજમારેખોળેછૈયોમૂકીદીધો. ભગવાનનીકૃપાથીમેંતેનેનાનેથીમોટોકર્યો, પણખરાવખતેહુંભાનભૂલી. કૂતરુંકરડ્યુંત્યારેતેહડકાયુંહશેએખ્યાલમનેહૈયાફૂટીનેકેમનઆવ્યો? મેંસાચવ્યોનહિતેથીજમારોરતનજેવોદીકરોકાળેકૂતરાનુંરૂપલઈભરખીખાધો! અનેવહુ! મારેવાંકેઆજેતારેપણઆબાળવયેરંડાપોવેઠવાનોઆવ્યો. ભગવાનનેઘેરમારાંસાસુજીનોમેળાપથશે, ત્યારેહુંશુંમોઢુંદેખાડીશ?” આક્રંદકરતાંઅંબાબોલ્યેજતીઅનેઆંખમાંથીશ્રાવણ-ભાદરવોવરસાવતી. નવયૌવનસંપન્નવિધવાકરુણામૂંગેમોઢેસાંભળ્યેજતી. કોઈભૂંડીપડોશણકદાચએવોઇશારોકરેકે, “વહુનેનઠારેપગલેતમારોકાંતિગુજરીગયો,” તોઅંબાકહેતી: “અરેરે, વહુતોમારીકંકુ-પગલાંની, પણમારાંજનસીબફૂટીગયાંતેકાંતિકશુંભોગવ્યાવગરચાલતોથયો. વહુએતોઅમૃતનોપ્યાલોએનામોઢાઆગળધર્યો, પણકાળેઝાપટમારીતેઢોળીનાખ્યો; તેથીઆકાચીકેળજેવીછોકરીનુંઅસહ્યદુ:ખમારેદેખવાનુંરહ્યું.” અંબાનાંપોતાનાંછોકરાંમોટાંથવાંલાગ્યાંહતાંઅનેવળીકાંતિનીનવજુવાનવિધવાઘરમાંફરતીહતીતેથી, અનેખાસકરીનેતોપોતાનુંદિલજભાંગીપડેલુંહોવાથી, અંબાએપતિસાથેનુંસહજીવનકાંતિનામૃત્યુપછીપૂરુંકર્યુંહતું. સંસારસુખઉપરથીતેનુંમનજઊઠીગયુંહતું. કાંતિનામૃત્યુપછીકપડાંલત્તાંવિષેઅંબાસાવબેપરવાબનીગઈહતી. માથુંઓળેત્યારેપણકદીસામેઆરસીનરાખે—માત્રહેવાતનનીનિશાનીનોચાંદલોકપાળમાંકરે, ત્યારેએકઅરધીક્ષણઆરસીમાંકપાળનોભાગતેજોઈલેતી, અનેચાંદલોતોકરવોજપડેએટલેતેકરતી. બાકીકરુણાનુંરૂપાળું, ઘાટીલુંકપાળઉજ્જડઓરસિયાજેવુંઅનેપોતાનાકપાળમાંલાલચોળચાંદલોકરતાંપણતેનુંદિલક્ષોભપામતું. પીતાંબરનેકાંતિનાઅકાળમૃત્યુનોઆઘાતનહોતોલાગ્યોએમતોનજકહેવાય; પણતેઝટરુઝાઈગયો. અનેતેથીકાંતિનામૃત્યુપછીછમહિનેતેનુંમનવિષયસુખનીઝંખનાકરવામાંડ્યું, ત્યારેઅંબાએકહ્યું: “આપણેબહુવર્ષસુખભોગવ્યું, અનેસંસારનામંદિરમાંપેસતાંપહેલાંજ, ઊબરાઉપરપગમૂકતાંજકાંતિબિચારો—” રુદનનાસ્વરમાંઅંબાનાશબ્દોગૂંગળાઈગયા. અંબાનીદલીલતથાઆંસુનોજવાબપીતાંબરપાસેનહતો, પરંતુતેથીકાંઈતેનુંમનવાનપ્રસ્થબનવાતૈયારથયુંએમતોનજકહેવાય. અનેતેથીઅંબાપ્રત્યેતેબેપરવાબન્યોખરો, પણતેનાબદલામાંતેનીનજરહવેયુવાનીનેપહેલેપગથિયેઊભેલીકરુણાનીપાછળપાછળભમવાલાગી. અનેવળીબેવર્ષએમજવહીગયાં. પીતાંબરનોમોટોદીકરોદશરથહવેપરણેએવડોથયોહતો. સુરતમાંએકસારીકન્યાહતીતેનેજોવામાટેઅંબાતથાદશરથસુરતજવાનાંહતાં. નવાજમાનાનીસુરતીકન્યાએમુરતિયાનેજોયાવગરલગ્નકરવાનીઅનિચ્છાબતાવીહતીઅનેઆતરફદશરથેપણકન્યાનેજોયાપછીજ‘હા-ના’નોજવાબદેવાનીશરતરજૂકરીહતી. ઘર, રસોડુંતથાબાળકોનીજવાબદારીકરુણાઉપાડીલેશેએવીખાતરીહોવાથીઅંબાનિશ્ચિતજીવેદશરથનેલઈકન્યાનેજોવાસુરતગઈ. આઠદહાડેતેપાછીફરીત્યારેપીતાંબરનેસ્ટેશનઉપરતેડવાઆવેલોદેખીપહેલાંતોઅંબાનાપેટમાંફાળપડી, કેજરૂરકાંઈમાઠુંબનીગયુંહશે—બીજુંતોશું, પણજરૂરકોઈમાંદું-સાજુંથઈગયુંહશે. પણજ્યારેપીતાંબરેહસતેમોઢેસૌનાખુશીખબરઆપ્યાત્યારેઅંબાનોજીવહેઠોબેઠો; પણતેનેનવાઈખૂબલાગી. મનમાંનેમનમાંએપૂછવાલાગી: “આસ્ટેશનઉપરઆવ્યાજકેમ?” ઘેરબધાંબાળકોકુશળહતાં, પણઆઠદહાડામાંકરુણાનોતોજાણેઅવતારજફરીગયેલોલાગ્યો. તેફિક્કી, ગભરાયેલીનેદૂબળીપડીગયેલીજણાઈ. બપોરેનવરાશનીવેળાએઅંબાએકરુણાનેવાંસેહાથફેરવીપૂછ્યું: “કેમ, બીજીબાવગરતારીકોઈએભાળનરાખીકેશું? આમકેમઢીલીપડીગઈ?” અંબાનાપ્રેમાળશબ્દોસાંભળીકરુણારોઈપડી. ખૂબખૂબરોઈ, પણમોઢેથીએકશબ્દપણનબોલી. અંબાનાપેટમાંધ્રાસકોપડ્યો. પોતાનીગેરહાજરીમાંશુંબન્યુંહશેએવિષેતેનેવહેમપડ્યો, પણતેતેણેપોતાનામનમાંવસવાનદીધો. થોડાદિવસએમજવીતીગયા. પીતાંબરકદીનહિનેહવેઅંબાનીજાણેખુશામતકરતોનહોયએમવર્તવાલાગ્યો; અનેપીતાંબરનેદેખીતેભૂતહોયતેમછળીનેકરુણાનેભાગતીદેખીબે-દુ-ચારનોહિસાબગણતાંઅંબાજેવીચતુરસ્ત્રીનેવારનલાગી. તેણેકરુણાનેએકાંતેબોલાવીવાતપૂછીલીધી, અનેઅંબાનીગેરહાજરીમાંપીતાંબરેપોતાનાઉપરકરેલાબળાત્કારનીવાતકરુણાએઅક્ષરેઅક્ષરકહીદીધી. જતેદિવસેજ્યારેકરુણાનેગર્ભરહ્યાનીખાતરીથઈ, ત્યારેપણઅંબાશાંતજરહી. અખૂટઉદારતાનોસાગરહૈયેભરીનેજઅંબાએજન્મલીધોહતો. તેનેપતિઉપરઘૃણાનઊપજી, અનેપુત્રીવત્દેરાણીઉપરતોસહાનુભૂતિનેઅનુકંપાથીતેનુંહૃદયભરાઈગયું. દરેકદુ:ખદપરિસ્થિતિમાટેતેપોતાનેજજવાબદારગણતી, તેમઆવખતેપણતેપોતાનામનનેકહેવાલાગી: “વાંકતારોજગણાય. તેંસંસારમાંથીજીવખસેડીલીધો, પણએબિચારાપરાણેવૈરાગ્યશીરીતેપાળે? વળીભલભલાઋષિમુનિઓનુંપણમનચળાવેએવુંઅપ્સરાજેવુંરૂપઆકરુણાનુંછે, તેજોઈએમનુંપરાણેરોકીરાખેલુંમનહાથમાંનરહ્યુંતેમાંએમનોશોદોષ?” અંબાએતોદશરથનુંલગ્નઝટપટઆટોપીલીધું. તેછોકરાનેતેનાસસરાએમુંબઈમાંપોતાનાધંધામાંભેગોલઈલીધો, એટલેપરણીનેએગયોમુંબઈ. તેજઅરસામાંઅંબાનીમોટીછોકરીકાશીનાપતિનેત્રણવર્ષમાટેઆફ્રિકાજવાનુંથયું. ત્યાંઠરીઠામથયાપછીકાશીનેતેડાવીલેવાનુંનક્કીકરીપીતાંબરનેઘેરમૂકીજમાઈપરદેશગયા. કાશીઘરમાંઆવીએટલેઅંબાનેખૂબનિરાંતથઈ. તેણેઅનેકરાતનાઊજાગરાકરીમનમાંએકયોજનાગોઠવીકાઢી; કરુણાનીવાતનોતોડકાઢવાનીતેનેસરસયુકિતસૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરનેતથાકરુણાનેતેયોજનાસમજાવી. અંબાપોતેસગર્ભાછે, એવીવાતતેણેજાણેકેટલીશરમસાથેપાડોશમાંતેમજસગાંસંબંધીમાંફેલાવીદીધી. “બળ્યું, બહેન! માયાછોડવાઘણુંયેમથીએ, પણઆદેહનીવાસનાકેડાછોડતીજનથી. જુવાનજોધદેરાણીરંડાપાનુંઢગદુ:ખખમતીઘરમાંફરેછે, કાશીબેછોકરાંનીમાથઈછે, કાલસવારેદશરથનેઘેરછોકરાંથશે, ત્યારેપણઅમારોસંસારસંકેલાતોજનથી! તેમાંએકલાપુરુષનોયકેમવાંકકઢાય?” પ્રૌઢાવસ્થાનેઆરેઆવેલીસ્ત્રીઓનેપણબાળકોજન્મેતેનીનવાઈનથી. તેથીઅંબાનીવાતસૌએસ્વાભાવિકમાનીલીધી. પછીઅંબાએમુંબઈજવાનીવાતછેડી: “દશરથબોલાવબોલાવકરેછે. બિચારીકરુણાયકેટલાંવર્ષથીઘરનીચારભીંતોવચ્ચેગૂંગળાઈરહીછે. અનેહુંવળીપાછીબાળકનાજન્મપછીબંધાઈજઈશ, તોહમણાંજરાસ્થળફેરકરીઆવીએ.” પછીકરુણાનીસગર્ભાસ્થિતિકોઈનેપણવર્તાયતેપહેલાંઅંબાકરુણાનેલઈમુંબઈગઈ. દશરથનેઘેરઆઠેકદિવસરહ્યાપછીતેદેરાણી-જેઠાણીકોઈઅજાણીજગ્યાએચાલ્યાંગયાં. દીકરોપરદેશગયોછેનેઆતેદીકરાનીવહુછે—એમઅંબાએતેઅજાણીજગાએચલાવ્યેરાખ્યું. કરુણાનેસૌભાગ્યવતીનોવેશપણતેણેપૂરેપૂરોપહેરાવીદીધોહતો. પૂરાદિવસથતાંતેગામનીઇસ્પિતાલમાંકરુણાએપુત્રનેજન્મઆપ્યો! “નર્યોમારોકાંતિજ!” અંબાએછોકરાનેજોતાંવેંતજછાતીએવળગાડીદીધો, દેરાણીનોબાળકજેઠાણીએલઈલીધો. થોડાજદિવસમાંબાળકનેલઈબન્નેઘેરઆવ્યાં. પડોશણોથીઘરભરાઈજવાલાગ્યું: “ધાર્યાકરતાંછોકરોજરાવહેલોઅવતર્યો,” અંબાએસૌનેજણાવ્યું. પડોશણોબોલી, “દીકરોનર્યોપીતાંબરદાસનોનમૂનેનમૂનોછે.” “એમ?” અંબાજરીકદુ:ખીથઈનેબોલી: “હશે, બાપજેવોબેટોથાયતેમાંશીનવાઈ? બાકીમનેતોઆતદ્દનમારાકાંતિજેવોજલાગેછે.” પછીસૌનાદેખતાંતેણેકરુણાનેબોલાવી. તેનાહાથમાંબાળકસોંપતાંતેબોલી: “આમજએકવારમારાંસાસુએમારોકાંતિમનેસોંપ્યોહતો. આકિશોરતનેસોંપુંછું—આધેડવયેમારાથીતેનીવેઠથાયનહિ, અનેતારુંયચિત્તઆમાંપરોવાયેલુંરહેશે. મારાથીકાંતિનસચવાયો, પણતુંઆનેજરૂરસાચવજે.” આંખોમાંવહેતાંઆંસુલૂછીનાખતાંતેણેકરુણાનોછોકરોકરુણાનાહાથમાંમૂક્યો.