સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/પરીની શોધ

Revision as of 11:58, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનકડીલીલાનેતેનીમાએએકપરીનીવાતકહી. જંદિગીમાંપહેલીજવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          નાનકડીલીલાનેતેનીમાએએકપરીનીવાતકહી. જંદિગીમાંપહેલીજવારલીલાએપરીનુંનામસાંભળ્યું. પછીતોઆખીરાતલીલાનેપરીનાજવિચારઆવ્યાકરે! સવારપડતાંપહેલાંતોતેણેનિશ્ચયકર્યોકે, ‘ગમેતેમકરીનેપરીનેજોવીતોછેજ; ઘરમાંથીપરવારીને, નિશાળમાંથીગાબડીમારીનેપણઆજેપરીનેશોધવીતોખરીજ.’ આજેલીલાબહુજઆનંદમાંહતી. માજ્યારેતેનેઉઠાડવાઆવીત્યારેલીલાએતેનાગળાનીઆસપાસપોતાનાનાનકડાહાથવીંટાળીદઈનેમાનાહોઠઉપરગાઢપ્રેમથીએકચુંબનકર્યું. લીલાકેવીઆંધળી! તેનાપોતાનાજચુંબનમાંરહેલી, ગુલાબનાંફૂલનીપાંખડીજેવીપાંખોવાળીપરીનેતેણેજોઈજનહિ! પછીલીલાપોતાનાનાનાભાઈશિરીષનાપારણાઆગળગઈ; એતોહજીઊઘતોહતો. કોણજાણેકેમ, જેવીલીલાનીચીવળીનેતેનાસોનેરીનેવાંકડિયાવાળઉપરહાથફેરવવાજતીહતી, તેજઘડીએઊઘતાબાળકેમીઠુંસ્મિતકર્યું! અનેતોપણમૂર્ખીલીલાએબાળકનામધુરાખંજનમાંપરીઓનજોઈ! પરીઓપણઅકળાઈગઈ! આછોકરીનીઆંખોમાંજોવાનીશકિતઆપવીપ્રભુવીસરીતોનથીગયોને! પછીન્હાઈ-ધોઈનેલીલાપોતાનીભાભીપાસેગઈ. લીલાનોભાઈઘણાદિવસોથીકાંઈકામમાટેદૂરદેશગયોહતો. ભાભીધોળુંલૂગડુંપહેરીનેબારીઆગળબેઠીહતી. અષાઢમહિનાનાંવાદળજેવાતેનાકેશછૂટાહતા, ઘણાદિવસોથીતેમાંતેલનાંખેલુંનહોતું. સૌભાગ્યસૂચકચિહ્નોસિવાયતેનાઅંગઉપરએકપણઆભૂષણનહોતું. લીલાએઓરડામાંદાખલથઈત્યારેતેનીભાભીનીનજરબારીનીબહારદેખાતીસીધીસડકઉપરહતી. લીલાનોપગરવસાંભળીતેણેપ્રયત્નથીતેનજરખેંચીલીધી, તેનાથીઅજાણતાંએકનિસાસોનંખાઈગયો. અરે! ત્યારેપણલીલાએતેનિસાસામાંરહેલીઘેરારાખોડીરંગનીપરીનેનજોઈ! દુ:ખની, વિયોગનીપણપરીઓતોહોયજને? ખેતરોમાંઅનેઆંબાવાડિયામાંઘણુંરખડીનેસાંજેલીલાઘેરગઈ. તેણેમાનેકહ્યું, “મા, મારાથીકેમપરીઓદેખાતીનથી?” આસાંભળીપેલીરાખોડીપાંખવાળીપરીસુધ્ધાંબધીપરીઓહસીપડી. ખરેખર! આલીલાનીઆંખોમાત્રદેખાવમાંજઆટલીસુંદરઅનેચંચળછે, બાકીતોએબિચારીઆંધળીછે. સર્વાનુમતેપરીઓએએમનક્કીકર્યું. [‘વિનોદિનીનીલકંઠનાનિબંધો’ પુસ્તક]