સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/બનાવટી!

Revision as of 11:55, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપારીએપિકાસોનીસહીવાળુંપેઇન્ટિંગતેનેબતાવીપૂછ્યું : “આચિત્રતમેબનાવેલુંછે?” “ના. આબનાવટીછે.” પિકાસોએજણાવ્યું. આવુંત્રણેકવખતબન્યું. વળી, એકચિત્રબતાવતાંદલાલેપિકાસોનેપ્રશ્નકર્યો : “આચિત્રતોતમારુંદોરેલુંજછેને?” “નાજી, બનાવટીછે…” પિકાસોએકહ્યું. “પણએકવારમેંપોતેતમનેઆચિત્રપરકામકરતાજોયાહતા…” દલાલબોલ્યો. “જોયોહશે… ક્યારેકક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું,” પિકાસોએખુલાસોકર્યો. કહેવાનોભાવાર્થએટલોજકે, ક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું, જેમારી-પિકાસોનીઅસલકળાસુધીપહોંચીશકતાંનથી. [‘પરબ’ માસિક :૨૦૦૬]