સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/એ નક્કી કોણ કરશે?

Revision as of 12:13, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કેટલાકલોકોવૈરાગ્યપૂર્ણજીવનવિતાવેછેઅનેઆત્મામાંવધુરત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          કેટલાકલોકોવૈરાગ્યપૂર્ણજીવનવિતાવેછેઅનેઆત્મામાંવધુરતરહેછે. એમનેપણતરસતોલાગેછે. તેવખતેપાણીમળે, તોજએમનેસમાધાનથાયછે; પાણીનમળેત્યાંસુધીઅજંપોરહેછે. બીજીબાજુ, જેઓદેહનાસુખતરફવધારેઝૂકેછે, એમનાજીવનમાંયેક્યારેકએવીક્ષણઆવેછેજ્યારેબહારનીવસ્તુઓથીએમનેતૃપ્તિથતીનથી; એમનેઅંતરનાસમાધાનનીભૂખનોઅનુભવથાયછે. તેથીદેહઅનેઆત્માબંનેનુંસમાધાનથવુંજોઈએ. આમાટેવિજ્ઞાનઅનેઆત્મજ્ઞાનનોવિકાસસાથેસાથેચાલવોજોઈએ. પ્રાચીનજમાનામાંઆપણેત્યાંઆધ્યાત્મિકતૃષ્ણાવધારેહતી, એટલેઆત્મજ્ઞાનનીખોજઅહીંવધારેથઈશકી. પશ્ચિમનાદેશોમાંછેલ્લાંત્રણસોવરસમાંવિજ્ઞાનનોવધુવિકાસથયો. પહેલાંક્યારેયનહોતોથયોએટલોસુખવિસ્તારવિજ્ઞાનેઆજેકરીદીધોછે. પણપહેલાંકરતાંસમાધાનવધ્યુંછેએમકહીશકાતુંનથી. તેથીમાણસનોવિકાસએકાંગીથઈરહ્યોછે. મારોજોએકજહાથમોટોથયો, તોહુંએમનહીંકહીશકુંકેહુંસુખીછું. બલ્કેએમકહેવુંપડશેકેમારોવિકૃતવિકાસથઈરહ્યોછે, નેપરિણામેહુંદુઃખીછું. આજેઆપણેશરીરતરફવધારેધ્યાનઆપીએછીએનેઆત્માતરફઓછું. એટલેમાનવીયગુણોનોવિકાસનથીથઈરહ્યો, અનેમાણસદુઃખીછે. અગ્નિથીરોટલીપણશેકીશકાયછેઅનેઘરનેઆગપણલગાડીશકાયછે. વિજ્ઞાનેતોઅગ્નિનાબેયઉપયોગબતાવીદીધા. પણતેમાંથીકયોઉપયોગકરવોતેનોનિર્ણયઆત્મજ્ઞાનેકરવોપડશે. જેનાઆત્મજ્ઞાનમાંદોષહશે, તેવિજ્ઞાનનોખોટોઉપયોગકરશે. વિજ્ઞાનતોમાણસનુંજીવનધોરણવધારવામાટેનાંસાધનોઉપલબ્ધકરાવીઆપેછે. વિજ્ઞાનતોદૂધ, ફળ, સિગારેટ, દારૂ, બધુંજવધારીઆપશે. પણદારૂપીવાથીજીવનધોરણવધેછેકેઘટેછે, તેકોણનક્કીકરશે? વળીદૂધસારીવસ્તુહોયતોપણતેનુંયપ્રમાણકેટલુંવધારવું, તેવિચારવુંપડશે. સારીવસ્તુપણવધારેપડતીલેવાથીહાનિકારકબનીજાયછે. એટલેખરાબચીજોનવધારવી, અનેસારીચીજોપણઅમુકહદથીવધુનવધારવી, એમનક્કીકોણકરશે? એબધુંનક્કીકરવાનીશક્તિવિજ્ઞાનમાંનહીંપણઆત્મજ્ઞાનમાંછે. ઇષ્ટશુંનેઅનિષ્ટશું, તેનક્કીકરવાનુંકામઆત્મજ્ઞાનનુંછે. વિજ્ઞાનગતિ-વર્ધકછે, આત્મજ્ઞાનદિશા-સૂચકછે. આપણેપગવડેચાલીએછીએ, પણકઈદિશામાંચાલવુંતેઆંખથીનક્કીકરીએછીએ. તેમવિજ્ઞાનપગછે, અનેઆત્મજ્ઞાનછેઆંખ. માણસનેજોઆત્મજ્ઞાનનીઆંખનહોય, તોતેઆંધળોકોણજાણેક્યાંભટકશે! બીજીબાજુ, આંખહોયપણપગનહોયતોતેણેબેઠાજરહેવુંપડશે. વિજ્ઞાનઅનેઆત્મજ્ઞાનમાંકોણચઢિયાતુંઅનેકોણકનિષ્ટ, એવીકોઈવાતજનથી. બંનેએકબીજાનાંપૂરકછે, બંનેમળીનેજપૂર્ણજ્ઞાનથાયછે. બંનેનોએકસાથેવિકાસથતોરહેવોજોઈએ. બંનેનાવિકાસમાંસમત્વજળવાશેતોજમાણસનેસમાધાનપ્રાપ્તથશે. વિજ્ઞાનનીશોધનોઉપયોગસહુકોઈકરીશકેછે, તેમઆત્મજ્ઞાનનીશોધનોયસહુકરીશકેએવુંથવુંજોઈએ. સત્પુરુષોએપોતાનાવ્યક્તિગતજીવનમાંજેગુણોસિદ્ધકર્યા, તેનેઆપણેસમાજવ્યાપીબનાવવાનાછે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૧]