સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ગાંધી પણ એવા ને એવા નહીં ચાલે

Revision as of 12:20, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઘનશ્યામદાસબિરલાજીએબાપુનાંસ્મરણોનીસરસચોપડીલખીછે. એમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ઘનશ્યામદાસબિરલાજીએબાપુનાંસ્મરણોનીસરસચોપડીલખીછે. એમાંએમણેબાપુનીવ્યવહારકુશળતાબતાવવાએકપ્રસંગટાંક્યોછે. કામોવચ્ચેથીપણવખતકાઢીનેબાપુએપૂછેલુંકેફલાણુંફંડસરખીબેંકમાંરાખ્યુંછેને? અનેએનુંસરખુંવ્યાજમળેછેને? એવોપ્રસંગટાંકીનેબિરલાજીલખેછે: બાપુચતુરવાણિયાહતા. પરંતુહુંબહુનમ્રતાપૂર્વકકહેવામાગુંછુંકેફંડએકઠુંકરવું, એનેવ્યાજેમૂકીનેવધારવું, એબધીહવેજૂનીપુરાણીવાતોથઈગઈછે. આજેજોકોઈમહાત્માથાયઅનેવ્યાજનીચિંતાકરેતોએનીતેવાતપછાતમનાશે. આજેતોએવુંસૂઝવુંજોઈએકેવ્યાજનલેતાંઊલટુંઆપવુંજોઈએ; મૂડીનેવધારવાનીવાતજનહોય, એનેતોઘટાડવાનીજહોય. જેણેઆપણોપૈસોલીધોએણેજોએનોબરાબરઉપયોગકર્યોહોયતોપાછોલેતીવખતેતેનેઊલટીકસરઆપવીજોઈએ. આવુંજેનેસૂઝશેતેજઆજમાનામાટેલાયકગણાશે. આપણેકોઈએગાંધીજીનાસ્થૂળચરિત્રનાઆકારનુંપૂછડુંનપકડવુંજોઈએ. એપોતેકાંઈજૂનીચોપડીઓનીનકલોકાઢનારામાણસનહતા. એતોનિત્યનવુંઅનેતાજુંવિચારતાઅનેકહેતા; તેમછતાંઆપણેએમનીસ્થૂળવાતોનેપકડીરાખવાનીભૂલકરીએછીએ. ગાંધીજીજેટલેઅંશેવ્યકિતહતાતેટલેઅંશે, તેઓજેમગુણોથીભરેલાહતાતેજરીતેદોષોથીપણભરેલાહતા. ત્યારેએમનાગુણ-દોષોનીછણાવટકરીનેગુણોનોસ્વીકારઅનેદોષોનોપરિહારકરવોએઅનિવાર્યથઈપડેછે. આપણેજોએનહીંસમજીએ, તોઆપણેગાંધીજીનેજરાયસમજ્યાનથી. તેઓતોરોજેરોજબદલાતાગયાહતા, પળેપળવિકસતારહ્યાહતા, અનેઆજેતેઓહોતતોકેવુંવલણલેતતેકોઈકહીશકેતેમનથી. માર્ક્સનેકેટલીયેવાતોનહોતીસૂઝી, કેમકેઆજેજેવિજ્ઞાનવિકસ્યુંછેતેએણેભાળ્યુંનહોતું. એનેજોઆવિજ્ઞાનનોપ્રત્યક્ષઅનુભવહોતતોએએનાસિદ્ધાંતોનેબદલત; કારણએચિંતનશીલમનુષ્યહતો. આજેવિજ્ઞાનયુગમાંમાર્કસનહીંચાલે, તેમપુરાણા-કાળનોમનુપણઆજેનકામોનીવડશે. અનેગેરસમજનકરોતોહુંનમ્રતાપૂર્વકકહેવામાગવુંછુંકેગાંધીપણઆજેએવોનેએવોનહીંચાલે. આપણેતોસમાજ-શરીરમાંકાંટાનીપેઠેઘૂસીજવાનુંછે. કાંતોશરીરકાંટાનેફેંકીદેછે, કાંએશરીરનેસતતભોંકાયાજકરેછે. તેજરીતેઆપણેકુશાગ્રબુદ્ધિથીસમાજશરીરમાંપેસીજવાનુંછે. સમાજઆપણનેફેંકીદેતોજરાયેઆશ્ચર્યનીવાતનથી. મનેતોઊલટુંઆશ્ચર્યએવાતનુંથાયછેકેહજીસુધીફાંસી, શૂળીકેક્રોસઆપણાથીઆટલાંછેટાંનેછેટાંકેમરહ્યાંછે! આપણોવિચારસમાજનેભોંકાવોજોઈએ. વિચારજોપરોણીનીજેમનભોંકાયતોસમજવુંજોઈએકેઆપણેજેવિચારરજૂકર્યોતેનાથીસમાજનુંગાડુંઆગળધપેતેમનથી, એસમાજને‘જૈસેથે’ (જેવોનેતેવો) રાખનારોછે.